-
Sanatan Moolyoni Kathao
₹150.00જિંદગીની ઇમારતને વૈચારિક ઝંઝાવતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: 2023
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Sanatan Satya
₹250.00ભારત વિશ્વમાં એકમાત્ર એવા વિશાળ હૃદયનો દેશ છે, જેમાં અનેક ભાષાઓ, રીતરિવાજો, નાના-મોટા પંથો, ધર્મો અને સંસ્કૃતિ એકબીજાં સાથે ગૂંથાયેલાં છે. આ વિરાસતના જ્ઞાનમાર્ગ માટે દેશ અને દુનિયાની અનેક ભાષામાં સાહિત્યસર્જન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશેની અનેક બાબતોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામવાની અનોખી પરંપરા છે. સનાતન સાહિત્યનો... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
-
Sanskarnu Sinchan
₹99.00‘સંસ્કારનું સીંચન’ બાળકો માટેની વાર્તાઓનું પુસ્તક છે. આ સંગ્રહમાં શિશુઓને ગમે એવી પ્રાણી-પંખીઓની વાર્તાઓ છે. બાળક ઘરના ઉંબરમાંથી બહાર નીકળી શાળામાં જવા લાગે પછી એની સામે નવી દુનિયા ઊઘડવા લાગે છે. દાદાદાદી, માતાપિતા, ભાંડરુઓની હૂંફમાંથી બહાર નીકળી એ સ્વતંત્ર વ્યક્તિ બનવાનો આરંભ કરે છે. શાળામાં એ અન્ય બાળકોના સંપર્કમાં આવે... read more
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
-
Sanskrutino Suryoday
₹200.00શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: Mythology
Category: New Arrivals
-
Santapit
₹175.00કર્મ ક્યારેય કોઈને પણ માફ કરતું નથી, પછી ભલે તે દેવ, દાનવ, માનવ, ગાંધર્વ, વસુ, અપ્સરા કે માનવરૂપે જન્મેલ સ્વયં ઈશ્વર પણ કેમ ન હોય? નિયતિ જ સર્વોપરી હોય છે અને તે જ કર્મનાં લેખાંજોખાં સતત કરતી રહે છે. સૃષ્ટિનો આ સનાતન નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને આવનારી સદીઓ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Reflective
Category: True Story
-
Sanyasi
₹250.00રહસ્યકથા જ છે, પણ એમાં કોઈ સાધુસંત નથી, છતાં કથાનું શીર્ષક સંન્યાસી કેમ છે એ પણ એક રહસ્ય જ છે. અવનવા વળાંકો લેતી ને અટપટા ઉતાર-ચઢાવ ધરાવતી આ કથા એક જુદા જ પ્રકારનાં રહસ્ય ને રોમાંચની કથા છે. નગરના ચિત્રકાર સિદ્ધાર્થ સાગરની હત્યાની આસપાસ ચકરાવો લેતી આ કથામાં ‘સંન્યાસી’ શબ્દનું... read more
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
-
Saraswatichandra (Gyansetu Edition)
₹350.00દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Saraswatichandra (Set of 4 Books)
₹800.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
-
Sarjakna Sathidar
₹300.00સર્જન કોઈપણ હોય, એ સર્જનની પ્રક્રિયામાં સર્જક ઉપરાંત તેમનાં જીવનસાથીનું અનોખું યોગદાન હોય છે. સ્ટેજ પરના કલાકારો દેખાતા હોય છે પણ બૅકસ્ટેજ પર કામ કરતા લોકોને ઘણી વખત વિસરાઈ જવાતા હોય છે. આ પુસ્તક એવી વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ છે, જે સર્જકને સર્જન માટે સજીવન રાખે છે. સર્જકના લાડકોડ નિભાવે... read more
Category: 2023
Category: August 2023
Category: Interviews
Category: Latest
-
Shabd Mara Swabhavmaj Nathi Ane Kafiyanagar
₹125.00સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
Shades Of Sex
₹200.00સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Shahabuddin Rathod [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Samay No Sadupayog Shreni
-
Shakticharitra
₹150.00ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે. ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોયાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી... read more
Category: 2023
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Shikhar Upar Malishu
₹500.00સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
-
Shikshakdharmani Sarthakta
₹275.00Category: 2023
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Category: True Story
-
Shrimad Bhagwadgitama Jivankala
₹150.00માનવમાત્ર માટે જીવન એ યુદ્ધ છે, જેમાં હારી જવું કે જીતી જવું એ માણસ તે યુદ્ધ કેવી રીતે લડે છે, તેની ઉપર આધાર રાખે છે. આ સંદર્ભે ભારતની આધ્યાત્મિક ભૂમિ ઉપર ગ્રંથ સ્વરૂપે પાંગરેલું અને વિશ્વ સ્તરે વિસ્તરેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમું બની રહ્યું છે. ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
-
Slumdog Millionaire
₹350.00વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
-
Smart Learning
₹135.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Self Help
-
Snadi Sevani Safar
₹199.00આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે... read more
Category: Latest
Category: New Arrivals
Category: Reminiscence
-
Socratesthi Sartre
₹100.00‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્ગુણી માણસ પણ જો... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
-
Start With Why (Gujarati Edition)
₹275.00અમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વારંવાર તેઓ કેવી રીતે કરી શકે છે? શું તેમની પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી છે? હા. એ જડીબુટ્ટી છે…. START WITH WHY. WHY એટલે કે તમારા કોઈપણ કામ કરવા પાછળનો હેતુ શું... read more
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
-
Stree
₹149.00સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો ઘણી થાય છે. સ્ત્રીએ પુરુષ જેવા બનવું જોઈએ એવું પણ કહેવાતું રહ્યું છે. એવું નથી કહેવાતું કે પુરુષે, સ્ત્રી સમોવડા બનવું જોઈએ. એવું પણ નથી કહેવાતું કે પુરુષે બાળકને જન્મ આપવો જોઈએ, જેથી તે સ્ત્રી જેવો ગણાય, પણ એવું કહેવાય છે કે સ્ત્રીએ પુરુષ જેવા... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
-
Sukhni Divya Anubhooti
₹125.00આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક માણસ પાસે બધી જ સગવડ હોવા છતાં સુખ અને શાંતિથી દૂર હોય છે. જ્યારે એવા લોકો પણ છે જેની પાસે કશું જ નથી, પરંતુ એમના ચહેરા ઉપર સ્મિત અને મનમાં અપ્રતિમ શાંતિ જોવા મળે છે. આવું કેમ બનતું હશે ? શું તમને પણ આવો... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals















![Shahabuddin Rathod [Sadabahar Hasya]](https://i0.wp.com/rrsheth.com/wp-content/uploads/2023/07/Shahbuddin-Rathod-Sadabahar-hasya_front.webp?fit=150%2C233&ssl=1)
























