Vijay Agrawal (Dr.)
17 Books / Date of Birth:- 12-08-1957
ડૉ. વિજય અગ્રવાલ કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં રહેવા સાથે લગભગ દસ વર્ષ રાષ્ટ્રપતિ / ઉપરાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાળ શર્માના અંગત સચિવ રહ્યા. વિભિન્ન પત્રિકાઓમાં અનેક લેખો સાથે સાહિત્ય, સિનેમા, સંસ્કૃતિ, ભાષા અને અન્ય વિષયો પર તેમનાં લગભગ ૭૫ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયાં છે. વ્યાપાર, અધ્યયન, પ્રશાસન અને દેશ સાથે વિશ્વના પંદર દેશોના પ્રવાસે તેમના અનુભવ જગતને વ્યાપક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ‘સમય તમારી મુઠ્ઠીમાં’ના લેખક ડૉ. વિજય અગ્રવાલ લાઈફ-મેનેજમેન્ટ વિષયના વિશેષજ્ઞ છે.

Showing all 17 results