Usha Sheth
9 Books / Date of Birth:- 09/06/1938
ઉષા શેઠ વતન : મહુવા (સૌરાષ્ટ્ર) / મુંબઈ માનાર્હ મંત્રી : હિંદુ વિમેન્સ વેલફેર સોસાયટી, મુંબઈ (શ્રદ્ધાનંદ મહિલાશ્રમ, શ્રદ્ધાનંદ વૃદ્ધાશ્રમ, જગજીવન મૂળજી હૉસ્ટેલ ફૉર વર્કિંગ વિમેન) ‘મૃત્યુ મરી ગયું’ને ગુ. સા. પરિષદનું ભગિની નિવેદિતા પારિતોષિક ‘મારા ઘરને ઉંબરો નથી’, ‘કથાઓ ભીતરની’ ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત ‘માઝી નીતા’ (મરાઠી) મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા પુરસ્કૃત ‘મૃત્યુ મરી ગયું’ પોતાના હાથે મરાઠીમાં ‘માઝી નીતા’ શીર્ષકથી અને હિંદીમાં ‘ઔર મૌત મર ગયી’ શીર્ષકથી અનુવાદિત કૃતિનોંધ : ચરિત્ર : મૃત્યુ મરી ગયું (1979), કથાઓ ભીતરની (1986) નવલિકા : મારા ઘરને ઉંબરો નથી (1985)