23 Books / Date of Birth:-
12-08-1922 / Date of Death:-
09-12-1968
ચુનીલાલ કાળિદાસ મડિયા (ઉપનામો: અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચી) ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. તેમનો જન્મ ધોરાજી, રાજકોટમાં થયો હતો. ૧૯૪૬માં 'જન્મભૂમિ', મુંબઈમાં ૧૯૫૦માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં 'યુસીસ' થી નિવૃત્ત. ૧૯૬૬ થી 'રુચિ' સાહિત્યિક સામયિકનું પ્રકાશન.૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.