વિભૂત શાહ ગુજરાતી લેખક છે, જેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગ્રંથપાલ તરીકે કાર્યરત હતા. એમની કૃતિઓમાં 'ટેકરીઓ પર વસંત બેઠી છે', 'બંદીશ' , 'લાલ પીળો અને વાદળી ', અને શાંતિન પક્ષી' ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થઈ છે.1959 – ‘સૌથી પહેલી’ તેમની સૌથી પહેલી વાર્તા- ‘યુવક’ માસિકમાં.પચીસ વર્ષમાં આકાશવાણી પરથી સો જેટલા નાટકો પ્રસારિત થયા છે.ટી.વી પરથી પણ તેમના નાટકો પ્રસારિત થયા છે.તેમની રચના ‘ ટેકરીઓ પર વસંત બેઠી છે’ અત્યંત લોકપ્રિય. તેમના એક જીવન પ્રસંગમાં એક કરિયાણા વાળા ભાઇ પણ જાણતા હતા !રૂઢી તોડીને સાદી રીતે આંતરજ્ઞાતીય લગ્ન1993 – શ્રેષ્ઠ રેડીયો નાટક ‘વહાલા પપ્પા’ માટે પુરસ્કારગુજરાત રાજ્ય, સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો