Varsha Pathak
10 Books
વર્ષા પાઠક એ લોકપ્રિય ગુજરાતી લેખિકા, કોલમિસ્ટ અને અનુવાદક છે. તેઓ ગુજરાતીમાં નવલકથા ક્ષેત્રે ખૂબ લોકપ્રિય રહ્યા છે. હિન્દી સાહિત્યની કાલજયી કૃતિઓને ગુજરાતીમાં અનુવાદિત કરીને તેઓએ ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા કરી છે. 'ઘોસ્ટ રાઇડર', 'અંધારમન', 'મૃગજળના વમળ' અને 'પાણીમાં પડછાયા' એમની જાણીતી નવલકથાઓ છે.