રહસ્યકથા જ છે, પણ એમાં કોઈ સાધુસંત નથી, છતાં કથાનું શીર્ષક સંન્યાસી કેમ છે એ પણ એક રહસ્ય જ છે. અવનવા વળાંકો લેતી ને અટપટા ઉતાર-ચઢાવ ધરાવતી આ કથા એક જુદા જ પ્રકારનાં રહસ્ય ને રોમાંચની કથા છે. નગરના ચિત્રકાર સિદ્ધાર્થ સાગરની હત્યાની આસપાસ ચકરાવો લેતી આ કથામાં ‘સંન્યાસી’ શબ્દનું શું મહત્ત્વ છે, તે તો કથા વાંચ્યા પછી જ જણાશે. પોલીસતપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કરણ બક્ષીને ઘટનાસ્થળેથી 14 પુરાવા મળે છે ને શકમંદ પણ 14 જ છે. ખૂનકેસની અનોખી ને ચોંકાવનારી બાબત એ હતી કે શકમંદોનાં નામના અર્થ સમાન છે. આ સમાનાર્થી શંકાસ્પદોમાંથી ખૂની કોણ છે ને એને ‘સંન્યાસી’ શબ્દ સાથે શું સંબંધ છે એ રહસ્ય પરથી પરદો ઉઠાવવાની કથા એટલે ‘સંન્યાસી’.
Binding | Paperback |
---|
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361970573
Month & Year: January 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Additional Details
ISBN: 9789361970573
Month & Year: January 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Sanyasi”
You must be logged in to post a review.