Suresh Modi
3 Books
સુરેશ મોદીનો જન્મ સુરત જિલ્લાના માંડવી ખાતે થયો હતો, પણ તેમનું કાર્યક્ષેત્ર સુરત રહ્યું છે. તેઓ સુરત ખાતે 'સુરેશ પ્રકાશન' સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે.