Shyam Sundar Goel
1 Book
જન્મ : 15 જુલાઈ, 1970, ગાઝિયાબાદ. શિક્ષણ : બી.કૉમ. (ઓનર્સ) દિલ્હી યુનિવર્સિટી, મ્યુચ્યુઅલ ફંડમાં AMFI, સ્ટૉક માર્કેટમાં ટૅક્નિકલ ઍનાલિસ્ટ. ખાનગી કંપનીમાં નોકરીની સાથે કારકિર્દીની શરૂઆત. તેમણે વર્ષ 1996માં ભારતીય જીવન વીમા નિગમમાં વીમા સલાહકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને MDRT (યુ.એસ.એ.) ક્વૉલિફાઇ કર્યા પછી જીવન વીમા નિગમ તરફથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. અનેક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ફાઇનાન્સિયલ પ્લાનર, લેખક અને માર્કેટ કોચ તરીકે કાર્યરત છે. સંપર્ક : એફ-75, સ્ટ્રીટ નં 3, પંચશીલ ગાર્ડન, નવીન શાહદરા, દિલ્હી-110032 grow.money99@gmail.com shyamsundergoel.com shyamgoel01 shyamgoel01 shyamgoel01 shyamgoel01 shyamsundergoel 84477 88881

Showing the single result