સુશીલાબેન પટેલ બી.એસ.સી.(હોમસાયન્સ) ફૂડ ઍન્ડ ન્યુટ્રીશન. ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આસ્પી કૉલેજ ઑફ હોમસાયન્સ, સરદાર કૃષિનગરના પ્રથમ બેચના સ્નાતક, યુનિવર્સિટીમાં સેકન્ડ. ચૅરમેન બૉર્ડ ઑફ સ્ટડીઝ ઑફ હોમસાયન્સ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ 1996 થી 2002 અને 2008-11. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલના સભ્ય 1996-2009. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં ગૃહવિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો (ધો. 8 થી 12)માં વિષય સલાહકાર, લેખક સમીક્ષક તરીકેની કામગીરી જેવી અનેક કામગીરી તેઓએ બજાવેલી છે.