Ashlee Vance
1 Book / Date of Birth:- 1977
આજના સમયમાં ટૅક્નોલૉજી વિષે લખતા લેખકોમાં એશ્લી વેન્સ ખૂબ જાણીતા લેખક છે. તેમણે સાત વર્ષ સુધી સિલિકોન વેલી અને ટેક્નોલૉજી વિષે ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં લખ્યા બાદ તે ‘બ્લૂમબર્ગ બિઝનેસવીક’માં જોડાયા. જ્યાં તેમણે સાઇબર જાસૂસીકથા અને અવકાશ સંશોધન વિશેની કવર સ્ટોરી અને ફીચર સ્ટોરી કરી છે.
Social Links:-

Showing the single result