Showing 61–90 of 358 results

  • Chamtkar Kem Thay Chhe

    250.00

    કોઈ એક માનવી બે દૂરનાં સ્થળે એકસાથે હાજર હોય? શરીરમાંથી વહેતું લોહી મંત્રથી અટકાવી શકાય? આગ પર કેવી રીતે ચાલી શકાય? ભૂતકાળમાં બની ગયેલી અને વર્તમાનકાળમાં બનતી એવી અનેક રસપ્રદ ચમત્કારિક ઘટનાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ‘ચમત્કાર કેમ થાય છે’ એ શીર્ષકનો ‘કેમ’ શબ્દ – ‘કારણ’ અને ‘પ્રક્રિયા’ એવા... read more

    By Rajnikant Patel
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Chandra (Sanatan Suvarn Series)

    499.00

    અનાદિકાળથી અતૃપ્ત સુવર્ણમયી મૃગતૃષ્ણા * સુવર્ણ, સોનું, કાંચન, હેમ, કનક, જર, હિરણ્ય જેવાં અઢળક નામ ધરાવતી એક ચમકતી, આકર્ષક ધાતુ જેટલી આકર્ષક છે એટલી જ ભયાનક પણ છે. જ્યારથી આપણને આ ધાતુ મળી છે ત્યારથી તેનું સામ્રાજ્ય અક્ષુણ્ણ છે. * મહામાયાની માયાજાળમાં ફસાયેલો મનુષ્ય, આ ધાતુ પાછળ મહામૂર્ખની જેમ દોડી... read more

    By Mitul Thaker
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Chandrambhadra

    135.00

    ‘ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્યની ચિરંજીવ નવલકથા છે. ગુજરાતી ભાષાની હાસ્યરસની નવલકથા તરીકે તો એ આજેય અજેય અને અદ્વિતીય છે. ‘ભદ્રંભદ્ર’નાં બે અમર પાત્રો – ભદ્રંભદ્ર સ્વયં અને એમનો પ્રવર શિષ્ય અંબારામ – જુદા જુદા લેખકો દ્વારા ફરી ફરી અવતરિત થતાં રહ્યાં છે, પરંતુ ‘ભદ્રંભદ્ર’ના પ્રતાપી વંશજ ચંદ્રંભદ્રનું અવતરણ પ્રથમ વખત થઈ... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: September 2023
    Add to cart
  • Chaptik Ajwalu

    225.00

    આત્મહત્યામાં માણસ પોતાનો જીવ લઈ લે એ અસ્તિત્વનું સૌથી મોટું અપમાન કહેવાય. એને અટકાવવા આપણે સૌએ બનતું બધું જ કરી છૂટવું જોઈએ. પણ, રોજ થોડો થોડો જીવ કપાય એવી નાની-નાની આત્મહત્યાઓનું શું? આજે આપણી આજુબાજુમાં અનેક લોકો હાથે કરીને પોતાના જીવનમાં અંધારું કરીને બેઠાં હોય છે. ચિંતા, નિરાશા, નિષ્ફળતા, ડિપ્રેશન,... read more

    By Vishal Bhadani
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Chaptima Vartaa

    240.00

    બાળકનું મન એક વિચિત્ર વિશ્વ છે જ્યાં લાગણીઓ, આવેગો તોફાનો અને દુઃખ એ બધી જ સંવેદનાઓ એકસાથે ચાલે છે. આ સ્થિતિમાં એને યોગ્ય માર્ગદર્શન કે પીઠબળ ન મળે તો બાળકનું નાજૂક મન ગૂંચવાઈ જાય છે અને અનેક પ્રશ્નોમાં અટવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં જો તેને પુસ્તક જેવો મિત્ર મળે, તો... read more

    By Kalpana Palkhiwala
    Category: 2024
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Chhello Katoro Amaratno

    175.00

    વર્ષાની જલધારાઓ ત્રાટકે અવનિ પરે; ગિરિતરુવરો સૌને શ્રીકાર જલથી કરે. પત્ર-પુષ્પ-ફળો ભીનાં ધૌતગાત્ર હસી રહ્યાં; નદીનિર્ઝરનાં અંગો નર્તનોમાં વહી રહ્યાં. એમાં આ એક યોદ્ધો શો ફુવારો રણશૂર તે; ઝૂઝે છે એકલો વચ્ચે સૌની મસ્તક ઉન્નતે. નાનો ને નબળો તોયે હતાશા સેવતો નથી; ઊંચે ઊડી રહ્યો તેનું અભિમાન ભૂલ્યો નથી. પ્રચંડ... read more

    Category: 2023
    Category: December 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Philosophy
    Category: Special Offer
    Add to cart
  • Chhellu Yuddha

    275.00

    સોને કી ચીડિયા કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફૅક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા... read more

    Category: 2022
    Category: History
    Category: Latest
    Category: New Arrivals
    Category: September 2022
    Add to cart
  • Chinta Nahin, Pan Chintan

    200.00

    ચિંતાની ચિતા નહીં પણ ચિંતનનો ચંદનલેપ હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Category: Reflective
    Add to cart
  • Choras Aakash

    150.00

    કાયાની વાર્તા અને વાર્તાની કાયા વાર્તા ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ નથી લેતી પણ ચોરસ બારીમાંથી દેખાતું આકાશ બારી જેટલું જ હોય છે. આ વાર્તાઓનાં પાત્રોએ ક્ષણની સદી વચ્ચે ઊભાં રહીને અહીં જ શોધ્યા કર્યું છે પોતીકું એક આખું આકાશ... અહીં જ તો ઠાલવ્યું છે તેમણે તેમનું ભીતર... અહીં જ... read more

    By Panna Trivedi
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Chunteli Kavitao : Daksha Vyas

    175.00

    ‘કવિતા કોળે છે, સુખની વેદનામાં’ કહેતાં દક્ષાબહેન સુપેરે જાણે છે કે કાવ્યતત્ત્વનું સુખ પણ આખરે તો વેદનાના ભોગે જ મળે છે. તેમની કવિતાનો પ્રધાન સૂર વિષાદ અને વેદના રહ્યો છે. એક રીતે એમની કવિતા અંગત સ્તરે વધુ વિસ્તરી છે, અલબત્ત ક્યાંક તત્કાલીન સમયનો દસ્તાવેજ પણ મળી રહે છે... કવયિત્રી દક્ષા... read more

    By Daksha Vyas, Panna Trivedi
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Counter Attack

    250.00

    ગુજરાતી હાસ્યસાહિત્યમાં એક અનોખું રજવાડું છે. આ રજવાડાના સમ્રાટ છે – અશોક દવે. અશોક દવે કોના જેવું લખે છે? આવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવે તો એનો એક જ જવાબ છે : અશોક દવે – અશોક દવેના જેવું લખે છે! અશોક દવેએ પ્રારંભમાં જ જયંતી જોખમ અને પરવીણ ચડ્ડી જેવાં પાત્રો... read more

    By Ashok Dave
    Category: Humorous
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Couple Stories

    160.00

    પ્રેમ માત્ર એક સાદો શબ્દ નથી, ખુદ એક અલાયદું સંવેદનાવિશ્વ છે. પ્રેમની અભિવ્યક્તિ કે અનુભૂતિમાં અલગ-અલગ અનુભવો થવા સંભવ છે અને પ્રેમના સ્વરૂપ કે સ્વીકાર અંગે મતમતાંતર પણ શક્ય છે. પણ પ્રેમ તો સનાતન છે, શાશ્વત છે. આ આહ્‌લાદક પ્રેમવિશ્વમાં બદલાય છે ફક્ત પાત્રો અથવા તો ચહેરા...! આ પ્રેમસંગ્રહમાં ‘પ્રીત... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Crazy Corner

    250.00

    હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી! જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે! જિંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે -- હાસ્ય. કદાચ એટલા માટે જ મેડિકલ સાયન્સ... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Articles
    Category: Humour
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Cultivating Wealth

    125.00

    Magical Way of Cultivating huge Wealth We Gujaratis have deep insight in two fields. Wealth and Agriculture. These are imbibed in our genes. We have learnt to take care of minutest details in the field of agriculture and cultivate bumper crops. Have you ever thought that our money can also... read more

    By Hardik Nayak
    Category: Finance
    Category: Latest
    Category: New Arrivals
    Read more
  • Dampatyano Dastavej

    200.00

    '- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • Dariyana Khola Ma

    125.00

    અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એકસાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યોભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. આ ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પહેલાંથી વસતાં હતાં કેટલીક આદિમજાતિનાં લોકો... કોણ હતાં એ? ક્યાંથી આવ્યાં હતાં? એવું કહેવાય છે કે નદીનાં મૂળ અને ઋષિનાં કૂળ ન શોધાય, તોય એમનાં મૂળ શોધવાનો... read more

    By Jelam Hardik
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Dark Secrets

    250.00

    ઇંગ્લૅન્ડની ઇસેક્સ કાઉન્ટીમાં આવેલ વિશાળ જાગીરનાં માલિક મિસિસ એમિલી ઇંગલથોર્પની કરપીણ હત્યા થાય છે. એમિલીએ છ મહિના પહેલાં જ એમનાથી ઉંમરમાં ઘણા નાના આલ્ફ્રેડ સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેમની સાથે એમિલીના બે સાવકા પુત્રો જ્હૉન અને લોરેન્સ, જ્હૉનની પત્ની મૅરી, આકરા મિજાજવાળા હાઉસકીપર એવ્લિન હાવર્ડ, નર્સિંગનો અભ્યાસ કરતી મિસ સીન્થિયા... read more

    Category: 2023
    Category: Fiction
    Category: July 2023
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Das Pagal

    225.00

    કલ્પના કરો : તમે સવારમાં આરામદાયક સોફા પર મસાલા-ચાનો આનંદ માણી રહ્યાં છો, અખબાર તમારી સામે ફેલાયેલું છે. ફ્રન્ટ પેજની હેડલાઇન તમારું ધ્યાન ખેંચે છે – શહેરના સૌથી મોટા પાગલખાનામાંથી માનસિક વિકૃતિઓ ધરાવતાં દસ પાગલ ભાગી ગયાં છે. તેઓ શહેરમાં ક્યાંક ને ક્યાંક અરાજકતા પેદા કરી રહ્યાં છે. કદાચ તેઓ... read more

    By Jashuraj
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Dasvidania

    250.00

    નેવુંના દાયકામાં રાજવાડા નામના નાનકડા શહેરમાં એક યુવાન નોકરી માટે આવે છે. આ યુવાન મિત્રો સાથે પ્રતિજ્ઞા લે છે કે ત્રણ વર્ષ સુધી કોઈ સ્ત્રી તરફ નજર નહીં નાખે. આ પ્રતિજ્ઞા લીધાના ત્રણ જ કલાકમાં કૉલેજમાં ભણતી કેતકીના પ્રેમમાં પડે છે. કેતકીની સાથે રોમાન્સની મધુર યાત્રા શરૂ થાય છે. નેવુંના... read more

    By Deval Shastri
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Dear Teenager

    250.00

    Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • Deep Work

    250.00

    અત્યારની ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પર આધારિત ઇકૉનૉમીમાં સફળતા મેળવવા માટે જે સૌથી અગત્યની આવડત છે તે ઓછી થતી જાય છે. આ આવડત છે Deep Work કરવાની. એકધ્યાન થઈને કામ કરવાની. આપણાં શાસ્ત્રોમાં આ રીતે કામ કરવાની પદ્ધતિને એકોપાસના કહેવાય છે. અત્યારે એમ માનવામાં આવે છે કે બિઝનેસ, શિક્ષણ, મનોરંજન અથવા ઉદ્યોગ... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Category: Self Help
    Add to cart
  • Devki

    375.00

    મહાભારતની દેવકીને વર્ષોના કારાવાસ પછી એના પુત્ર કૃષ્ણએ મુક્ત કરી. હું આજની દેવકી છું, મારા પુત્રએ વર્ષો પછી પૂછ્યું કે, એનો પિતા કોણ હતો? બાર વર્ષની ઉંમરે જે માસૂમ છોકરી પર બે જણે વારંવાર બળાત્કાર કરીને એને ગર્ભવતી બનાવી દીધી હોય એ વીસ વર્ષ પછી શું જવાબ આપી શકે? પરંતુ... read more

    By Varsha Pathak
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Dhabakata Manvi

    250.00

    ક્યારેક જીવનના માર્ગ પર એવા માનવીઓ પણ મળી જાય છે, જેમને તમે ક્યારેય મળ્યા નથી હોતા, છતાં તેને પ્રથમ વાર જોઈને જ તેની સાથે વાત કરવાની, તેમને મળવાની ઇચ્છા આપણને થઈ આવે છે અને ક્યારેક એવા માનવીઓ પણ મળી જાય છે, જેમણે તમારું કશું ખરાબ નથી કર્યું હોતું છતાં તેમની... read more

    By Dr. Maheboob Desai
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Dhabkar

    200.00

    પ્રેમ પરમતત્ત્વ છે. પરમાત્માસ્વરૂપ છે. પ્રેમ સ્વયં એક પુરસ્કાર છે. પ્રેમમાં હોવું એ જીવનની અદ્ભુત ઘટના છે. પ્રેમમાં માણસની દૃષ્ટિની સાથે જીવન અને આખું જગત બદલાઈ જાય છે. માણસને દરેક બાબત અનેરી અને અનોખી લાગવા માંડે છે. * * * પુસ્તકો ન વાંચવાને કારણે આપણે વાંચન થકી બુદ્ધ થવાના બદલે... read more

    Category: 2024
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Dhai Inchka Chand

    150.00

    सारांश और क्या होता ये ज़िंदगी का सारांश? ढाईं इंच का चाँद और सवा गंज अँधेरा!

    By Panna Trivedi
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Dhimu Tabakato Bhukharo Kolaso

    120.00

    દીવાસળી બળી વળી વાંકી પડી પડી થઈ અંધારે અંધાર…

    By Piyush Thakkar
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Dhoondhbhari Kheen

    250.00

    વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more

    Category: 2023
    Category: February 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Dhumralekha

    Dhumralekha

    200.00
    Add to cart

    Dhumralekha

    200.00

    ::: રૂંવે રૂંવે દીવા પ્રગટે એવી મધુરતા અને કટકે કટકે જીવ બળે તેવી કરુણતાનું સુંદર આલેખન ::: સમય પડખું ફેરવે અને સાગરમાં નદી સમાઈ જાય એ પછી મદમસ્ત મોજાં સાથે ઊછળવું, ભળવું, મળવું, તરવું વળી બદલાતી મોસમની વાછંટે વાછંટે હળવે હળવે એકમેકમાં ઓતપ્રોત થઈ પીગળવું એટલે ધૂમ્રલેખા... પળ પળ પરોવી... read more

    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Diamonds Are Forever, So Are Morals

    425.00

    પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં... read more

    Category: 2023
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Add to cart
  • Diluni Diary

    200.00

    પોતાની શોધનો સમૃદ્ધ વૈભવ વિનોદ જોશી ડાયરી એ માત્ર અભિવ્યક્તિનો જ વિષય નથી. એ સ્મૃતિ, સ્વપ્ન અને કલ્પના વડે વાસ્તવિકતામાં પાડેલું વિચારપૂર્વકનું પગલું હોય છે. તેમાંની સંદર્ભજાળ ઉકેલવાનું તેના લખનાર અને વાંચનાર બંનેને ગમી જાય તેવું હોય છે. એક અર્થમાં તે આંતરસંવાદ છે તો બીજા અર્થમાં તે દસ્તાવેજ પણ છે.... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Self Help
    Add to cart