પલ્લવી મિસ્ત્રી એ ગુજરાતી હાસ્યલેખિકા છે. એમનું વતન સુરત છે. હાસ્યલેખક અશોક દવેનો તેમના સર્જનો પર ઘણો પ્રભાવ છે.
પ્રથમ મૌલિક કૃતિ – હાસ્યપલ્લવ.
‘સંદેશ’ની ‘હાસ્યસ્પર્ધા’માં તેમની કૃતિને ઈનામ મળ્યું હતું.
‘સમભાવ’માં હાસ્યલેખની ‘હાસ્ય પલ્લવ’ નામની કોલમ.
સંદેશ, નવચેતન, જનસત્તા અને અન્ય સામાયિકોમાં હાસ્યલેખો લખ્યા.
હાસ્યલેખો– હાસ્યપલ્લવ, હાસ્યકળશ છલકે,
1997નાં વર્ષનું ગુ.સા. અકાદમીનું દ્વિતીય પારિતોષિક
એમને મળ્યું હતું.