સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે.
પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને જાળવી રાખવા માટે આ પુસ્તક સેતુરૂપ ભૂમિકા ભજવશે. સંબંધને મજબૂત બનાવવા માટે જે રીતે પ્રેમ વ્યક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ હોય છે, તે જ રીતે સમાગમક્રિયામાં વિવિધતા પણ સંબંધને વધુ ગાઢ અને હૂંફાળો બનાવે છે.
આ પુસ્તક દરેક યુગલના જીવનમાં રોમાન્સની સાથે રોમાંચ પણ ઊભો કરશે, યુગલો જીવનની નવી સવારની અનુભૂતિ કરશે.























Be the first to review “Raat Rati”
You must be logged in to post a review.