Kathasangam
₹299.00વીનેશ અંતાણીની દીર્ઘ વાર્તાઓ સુપ્રસિદ્ધ કથાસર્જક વીનેશ અંતાણી જીવન અને માનવસંબંધોનાં વિવિધ પાસાં ખોલી આપતી કલાત્મક સંવેદનશીલ વાર્તાઓ આપતા રહ્યા છે. એમના વાર્તાસર્જનમાં દીર્ઘ કહી શકાય એવી ઘણી વાર્તાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સાહિત્યનાં અભ્યાસી દર્શના ધોળકિયાએ આ સર્જકની તેર લાંબી વાર્તાઓ પસંદ કરીને પ્રસ્તુત સંપાદન ‘કથાસંગમ’માં મૂકી છે. અલગ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Story
Kathputali!
₹250.00સ્ત્રીની રચના કરીને પછી સર્જનહારે ખરેખર હાથ ધોઈ નાખ્યા હશે એવું લાગે! આમ જોઈએ તો સ્ત્રી એટલે કોમળતાનું પ્રતીક અને જ્યારે એ કાંઈ નક્કી કરી લે ત્યારે વજ્રથી પણ મજબૂત બની શકે. ગામડા ગામમાં ઉછરેલી, કઠપૂતળી જેવું જીવન જીવતી સ્ત્રી પણ આખા સમાજને ટક્કર આપી શકે છે. એ કઠપૂતળી જેવું... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Kelavaninu Meghdhanush
₹125.00તમે તમારા આંતરિક સંઘર્ષને સમજી શકો એટલી સરળતાથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. તમારી સમક્ષ આદર્શ ઉદાહરણો મૂકવામાં આવ્યાં છે, જે તમને તમારા આંતરિક સંઘર્ષોને સમજવા માટે અને તેનો ઉપાય શોધવા માટે પ્રોત્સાહિત કરશે. તમે તમારા પ્રશ્નોના જવાબો મેળવી શકશો અને તમારી ભૂલોને તાર્કિક રીતે સુધારી શકશો. ‘તમે જ તમારા... read more
Category: 2023
Category: Articles
Category: Education
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Parenting
Keval Mari Aankhoma
₹400.00અવનીશ ભટ્ટની નવલકથા `કેવળ મારી આંખોમાં' વિષયના બંધનમાં બાંધવી મુશ્કેલ છે. નથી એ માત્ર સબંધોની વાત, નથી એ માત્ર શિક્ષણક્ષેત્રમાં ફેલાયેલા પૂર્વગ્રહો વિશેનો કોઈ વિસ્તાર, નથી આ નવલ મધ્યમવર્ગની મુશ્કેલીઓ પર કેન્દ્રિત. માટે જ આ નવલકથાને ઓળખ સ્થાપવાનો સંઘર્ષ કહી શકાય. સંબંધો થકી, ભણતર થકી, કોઈ સાહસ થકી, પોતાની સ્વાભાવિક... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
Khel
₹150.00અકલ્પ્ય, અદ્ભુત, રોમાંચક કથા અપરાધ થવો એ સામાન્ય બાબત છે. તર્ક દુર્લભ હોય છે. અપરાધ ઉપર focus કરવાને બદલે તર્ક ઉપર ધ્યાન આપો. તમારા દુશ્મનોને ક્યારેય નફરત ન કરો. તે તમારા વિચારોને પ્રભાવિત કરે છે. પોલિસ રેકૉર્ડનું ગર્ભિત તારણ એવું છે કે, એ માણસના તાર `સાચી’ જગાએ અડતા નહોતા. બદલો... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: October 2022
Khushino Janmadivas
₹125.00આ વાર્તાઓ તમારે માટે…! મારાં નાનેરાં બાળમિત્રો-બાળવાચકો, લો, આ રહ્યો મારી નટખટ અને સુંદર વાર્તાઓનો તાજો ગુલદસ્તો તમારે માટે. હું જ્યાં પણ જાઉં છું, તમારાં જેવાં નાનાં-નાનાં બાળકો મને ઘેરી લે છે અને એમની જીદ શરૂ થઈ જાય છે, ‘અમને કોઈ નવી વાર્તાઓ સંભળાવો, કાકા ! કોઈ બહુ જ મજાની... read more
Category: 2024
Category: Children Literature
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Koi Gori Koi Sanwarie
₹225.00સોમાલિયાના રણપ્રદેશથી અમેરિકાના વૉગ મૅગેઝિનના કવર સુધી પહોંચેલી મહિલાની દર્દનાક સફરની દાસ્તાન નોંધપાત્ર સંશોધન કર્યું હોવા છતાં મહિલા હોવાને કારણે નોબેલ પારિતોષિક ન મળ્યું ત્યારે ન્યાય મેળવવા ઝઝૂમતી બ્રિટિશ વિજ્ઞાનીની વાત લગ્ન કે ગર્ભાધાન કરવા સામે ચેતવણી આપનાર ડૉક્ટરોની સલાહને અવગણી, ગાંધીબાપુ અને પિતાની નાપસંદગીને દાદ આપ્યા વિના લગ્ન જ... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Kshanni Pele Paar
₹130.00સમયની થપાટ ભલભલાને થથરાવી મૂકે. મનીષ તો વારંવાર એનો ભોગ બન્યા છે, પણ શબ્દની ખુમારી એમને દરેક વખતે ઉગારી લે છે. કવિ અસહ્ય વેદનાને વ્યક્ત કર્યા વિના રહી જ ન શકે. એમ જોઈએ તો કાળના પ્રવાહમાં વ્યક્તિ મનીષને નવા નવા જખમો મળતા જ રહ્યા છે, પણ ગઝલકાર મનીષ તો હજીય... read more
Category: Books
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Kundalinijagran
₹275.00કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવા ઊંડી સાધના અનિવાર્ય છે. કુંડલિનીવિદ્યાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને... read more
Category: 2023
Category: Articles
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
Lagbhag
₹75.00‘હ’ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે, ઈશ્વરનો અર્થ એ પછી બદમાશ હોય છે! ક્યાં જીવવા દે છે મને મારી સભાનતા– ક્યારેક તો સતત સમજનો ત્રાસ હોય છે! વાગ્યા કરે છે ઠેસ છાતીમાં સખત મને, મારામાં ફરતું કોણ એ બિન્દાસ હોય છે? પ્રસરી ચૂકી છે લોહીમાં તારી પ્રવંચના, વ્યાપેલ એ... read more
Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Lankeshwar
₹225.00ચિરંજીવી વિભીષણની કથા ન્યાયનું પતન થાય ત્યારે અન્યાયનો ઉદય થતો હોય છે અને અન્યાયના સામ્રાજ્ય હેઠળ જ માનવની આસુરી શક્તિઓ પોતાનો હાહાકાર મચાવતી હોય છે. રામાયણ એટલે એ આસુરી શક્તિઓ ઉપર માનવતાએ મેળવેલા મહાવિજયની ગાથા. અનાદિ કાળથી આપણે એવું માનતા આવ્યા છીએ કે રામાયણના એકમાત્ર નાયક ભગવાન શ્રીરામ છે, પરંતુ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Leadership Parva : Aarambh
₹250.00કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા જ દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું એ કંઈ રમત વાત નથી. અહીં રોજ નવો, અણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે. આ બધી મથામણોને... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: Leadership
Category: Management
Category: New Arrivals
Category: October 2023
Leadership Parva : Gati
₹250.00‘લીડરશિપ પર્વ' પુસ્તકનો પહેલો ભાગ ‘આરંભ' પ્રકાશિત થયો ત્યારે ખબર નહોતી કે આ પુસ્તકને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળશે અને સેંકડો વાચકો દ્વારા આ પુસ્તક ભેટમાં આપવા માટે બલ્કમાં ખરીદાશે. દરેક પુસ્તકની પણ પોતાની નિયતિ હોય છે. ‘લીડરશિપ પર્વ' ‘આરંભ'ની નિયતિમાં વાચકોનો અત્યંત પ્રેમ લખ્યો હતો! આ પુસ્તક ત્રણ ભાગમાં... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Leading From The Back
₹199.00‘લીડિંગ From the Back’ ઊંડી સમજણથી લખાયેલું પુસ્તક છે. આ પુસ્તક મૅનેજમેન્ટમાં વિકાસ, પ્રગતિ અને કૉર્પોરેટ લીડર્સનો સાચો અર્થ સમજાવે છે. હું દરેકને આ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. એન. ચંદ્રશેખરન, ચૅરમૅન તાતા સન્સ, ભારત ‘લીડિંગ From the Back’ Leadership અંગેના આપણાં વિચારો અને દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી અભિગમ લાવે છે.... read more
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Leelee Laganionu Khetar
₹150.00એક ઉદ્યોગપતિ અને એક ખ્યાતનામ ઍડવોકેટ જ્યારે પોતાનાં સંતાનોનાં લગ્ન-પ્રેમ સંબંધે બંધાય છે ત્યારે કોને કેવા સંજોગોમાં પરસ્પરના વૈચારિક વંટોળનો સામનો કરવો પડે છે તેનો અણસાર આપતી આ નવલકથા આજનાં યંગસ્ટર્સને એટલા માટે પસંદ પડશે કે એમાં એ બધાં જ સમાધાનો બતાવાયાં છે, જે સમસ્યાઓમાંથી યંગસ્ટર્સ પસાર થઈ રહ્યાં છે!... read more
Category: 2024
Category: Fiction
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Lekhajokha
₹225.00ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કૃતમાલા નદીમાં જળતર્પણ કરતાં રાજા સત્યવ્રતના હાથમાં એક માછલી આવી; તેણે કમંડળમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ... read more
Category: 2023
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Let’s Date
₹275.00ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Lohina Aansu
₹235.00એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કયા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા? છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો?... read more
Category: 2024
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Love Triangle
₹199.00ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી અને વખણાયેલી ફિલ્મીસ્તાનની અનોખી વાત... બૉલિવૂડમાં ખરેખર જે રંગીન દુનિયા દેખાય છે તેવું છે કે નહીં. મુંબઈમાં દરરોજ હજારોની સંખ્યામાં યુવાનો ઠલવાય છે, જેમને હીરો અને હીરોઇન થવું છે. આ તમામ લોકો ખરેખર કામ મેળવી શકે છે. તેમની નિયતિમાં એવું શું લખાયું હોય છે કે કોઈ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mahaparakrami Swantantryaveer Savarkar
₹250.00મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Mahavruksh Ke Niche
₹399.00पद्मश्री डॉ. भोलाभाई पटेल आधुनिक गुजराती साहित्य के प्रमुख हस्ताक्षर हैं । आपकी बहुआयामी साहित्यिक प्रतिभा ने निबंध, समीक्षा, सम्पादन और अनुवाद जैसे विविध क्षेत्रों में उत्तम प्रदान किया है । चिंतनशील सर्जक की सौन्दर्यान्वेशी दृष्टि से अनुप्राणित आपके यात्रा वृतान्तों ने गुजराती निबन्ध को एक नई दिशा दी है... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Male Matters
₹250.00પુરુષ દ્વારા, પુરુષ માટેનું આ પુસ્તક શું માત્ર પુરુષો માટે છે? કોઈને થશે ‘Male મૅટર્સ' એટલે શું? કોઈને એમ પણ થશે કે, શું આ પુસ્તક માત્ર પુરુષો માટે છે? શું આ પુસ્તક પુરુષો માટેની માર્ગદર્શિકા છે? તો જવાબ છે : ના, આ પુસ્તક માત્ર પુરુષો માટે નથી. આ પુસ્તકમાં પુરુષની... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Management Principles
₹199.00મૅનેજમેન્ટની વ્યાખ્યા શું છે? મૅનેજમેન્ટ એટલે ચોક્કસ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આયોજન, નેતૃત્વ અને સમગ્ર ધ્યેયને નિયંત્રણ કરવાની પ્રક્રિયા. આ જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી. આજના આધુનિક સમયકાળમાં આપણે સતત ધંધો, નોકરી, પરિવાર, હરિફાઈ, ટાર્ગેટ વગેરેથી એટલાં બધાં ઘેરાયેલાં હોઈએ છીએ જાણે એક યુદ્ધમેદાન ઉપર અનેક... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals







































