Pritamlal Kavi
8 Books / Date of Birth:- 21-05-1931
પ્રીતમલાલ કવિ એ ગુજરાતનાં એક જાણીતા કવિ નવલકથાકાર છે. તેઓ શિક્ષક, સમાજશિક્ષણ અધિકારી, જિલ્લા માહિતી અધિકારી તરીકે કાર્યરત હતા. તેમની નવલકથાઓમાં ‘કંથકોટેશ્વર’, ‘પડ પાસા પોબારા’, ‘સોનલરાણી’, ‘પારેવાં મોતી ચૂગે’, ‘સિંદૂરના સૂરજ’, ‘પાષાણશય્યા’, ‘હિરણ્યરેણુ’, ‘પ્રવરસેતુ’, ‘અડાબીડ અંધારાં’, ‘મૃગજળ’ અને ‘નાજુક સવારી’ છે. તેમના કાવ્યસંગ્રહમાં ‘નિશિગંધા’ અને ‘વૈજયંતિ’ છે.