Ratudan Rohadiya
7 Books / Date of Birth:- 19-12-1928 / Date of Death:- 16-02-2008
રતુદાન રહોડિયા ચારણી સાહિત્યના સંસોધક, વિદ્વાન છે. તેમનો જન્મ સુમરી (કાલાવાડ, જામનગર) ખાતે થયો છે.  ગૃહ અભ્યાસથી જ જૂની હસ્તપ્રત વાંચન. હસ્તપ્રત નિરીક્ષણ (ચારણી સાહિત્ય ) : ગુજરાતિ ભવન સૌરાસ્ટ્ર  યુનિવર્સિટી. તંત્રી: 'દેવીપુત્ર', 'રત્નાકર' સહસંપાદન : 'હિન્દી ચારણી સાહિત્ય' નવલકથા : જગદંબા જેતબાઈ,નવલિકા: રતન સવાયા લાખ, સંસોધન: ચારણી સાહિત્ય પ્રદીપ, ચારણી સાહિત્ય આપનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ચારણી સાહિત્ય સત્વ અને સૌંદર્ય, સંપાદન : ઓખાહરણ.