Showing 271–300 of 358 results

  • Sapanani Vasiyat

    135.00

    એ ચોપાટી પર, સંધ્યાસમયની ભીડમાંથી રસ્તો કરતો દૂર સુધી રેતીમાં ખૂંપેલી હોડીઓ પાસે પહોંચ્યો. એક હોડીની આગળ પાટિયું જડેલું હતું ત્યાં કુશાન બેઠો. સામે છેક ક્ષિતિજની ધાર સુધી દરિયો ફેલાયેલો હતો. અનાવૃત. એના ઘુઘવતાં મોજાં એના એકલાની જ સાથે ગોઠડી માંડતાં હતાં, ભુજંગની જેમ ફેણ માંડી ધસી આવતાં હતાં. સૂર્યનાં... read more

    By Varsha Adalja
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Saraswatichandra (Gyansetu Edition)

    350.00

    દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more

    Category: 2023
    Category: August 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Sarhad Vinanu Sahitya

    299.00

    સોલ્ઝેનિત્સીન * બોરિસ પાસ્તરનાક * માર્ક્વેઝઃ * મારીના ત્સ્વેતાયેવા * રિલ્કે * તસલિમા નસરીન * ઍરિક ફ્રીર્ડ * શિંભાનો : લિ લુ * મિરાંડા ડેવિસ * સેન્ડોર વિયોરેઝ * મિગેલ ઑટેરો * મારિયા વીને * યારોસ્લાવ સાઇફર્ત * લેસ્લી પિંકની હિલ * ક્લોરિતા રોડા * ઍડગર માન * ગાસ્પાર નેગી... read more

    By Dr. Vishnu Pandya, Dr. Aarti Pandya
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Sarjakna Sathidar

    300.00

    સર્જન કોઈપણ હોય, એ સર્જનની પ્રક્રિયામાં સર્જક ઉપરાંત તેમનાં જીવનસાથીનું અનોખું યોગદાન હોય છે. સ્ટેજ પરના કલાકારો દેખાતા હોય છે પણ બૅકસ્ટેજ પર કામ કરતા લોકોને ઘણી વખત વિસરાઈ જવાતા હોય છે. આ પુસ્તક એવી વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ છે, જે સર્જકને સર્જન માટે સજીવન રાખે છે. સર્જકના લાડકોડ નિભાવે... read more

    Category: 2023
    Category: August 2023
    Category: Interviews
    Category: Latest
    Add to cart
  • Satyabhama

    349.00

    કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more

    By Raam Mori
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Shabd Mara Swabhavmaj Nathi Ane Kafiyanagar

    125.00

    સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર

    By Raeesh Maniar
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Shades Of Sex

    200.00

    સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Add to cart
  • Shahabuddin Rathod [Sadabahar Hasya]

    135.00

    હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Add to cart
  • Shakticharitra

    150.00

    ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે. ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોયાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી... read more

    Category: 2023
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Add to cart
  • Sharat

    175.00

    આ ‘શરત’ સંગ્રહની વાર્તાઓ માત્ર દલિત સમાજની વાર્તાઓ નથી, પરંતુ માનવસંવેદનાની વાર્તાઓ છે. સર્જક પોતાના સર્જન દ્વારા સમાજને એની નબળાઈઓને ચીંધી બતાવતો હોય છે. આ સંગ્રહની વાર્તાઓમાં લેખકે આભડછેટ, બળાત્કાર, શોષણ, ઉપેક્ષા, નારીજીવનની વિવશતા, વૃદ્ધોની સમસ્યા વગેરે વિષયો આવરી લીધા છે! આ વાર્તાઓના આલેખનમાં લેખક પોતાની આસપાસના સમાજમાં જે કંઈ... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Sharebajarna Profit Mantro

    225.00

    શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી હોય છે. મોટી આવક ઝડપથી મેળવવા માટે શૅરબજાર એ સૌથી વધુ અકસીર માધ્યમ છે. આપણે સૌ શૅરબજારમાં રોકાણ કરીને મબલખ કમાણી કરવા માગીએ છીએ, પણ સતત એક ડર સતાવતો રહે છે… Loss થશે તો? મહેનતથી કમાયેલી રકમ ધોવાઈ જશે તો?… અને, આ... read more

    By Ketan Lakhani
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Shikhar Upar Malishu

    500.00

    સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Self Help
    Add to cart
  • Shiv Aapana Role Model

    199.00

    ધર્મ એટલે શું? આર્ષદ્રષ્ટાઓ કહે છે, धारयति ईति धर्मः જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મ એ છે જે સદા નૂતન છે. સમયના વહેણનો જેના પર કાટ નથી ચડતો એ ધર્મ છે. શિવ એ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવતા છે. પરંતુ શિવસ્વરૂપ એ આધુનિક વિશ્વની વિડંબનાઓ ઓળંગવાનું પ્રેરક... read more

    By Sanjay S. Bhatt
    Category: Latest
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart
  • Shivanveshanam

    300.00

    “ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more

    By Parth Prajapati
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Shrimad Bhagwadgitama Jivankala

    150.00

    માનવમાત્ર માટે જીવન એ યુદ્ધ છે, જેમાં હારી જવું કે જીતી જવું એ માણસ તે યુદ્ધ કેવી રીતે લડે છે, તેની ઉપર આધાર રાખે છે. આ સંદર્ભે ભારતની આધ્યાત્મિક ભૂમિ ઉપર ગ્રંથ સ્વરૂપે પાંગરેલું અને વિશ્વ સ્તરે વિસ્તરેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમું બની રહ્યું છે. ... read more

    By Harsidhhbhai V. Divetiya
    Category: Latest
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart
  • Shwitra

    160.00

    સફેદ પીડાનું ઉપનિષદ સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક સચોટ વિધાન છે : તમને શું ગમે છે તેની ખબર પડવી એ જ સૌથી મોટી સમજણ છે. વસ્તુ કે વ્યક્તિ તેની બાહ્ય સુંદરતાથી નહીં, ભીતરી સૌંદર્યથી ઓળખાય છે એવી સમજ ધરાવતી હોવા છતાં કથાનાયિકા ડૉ. તરલા, કોઈક એવી નબળી ક્ષણે એવું... read more

    By Keshubhai Desai
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Slumdog Millionaire

    350.00

    વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: November 2023
    Add to cart
  • Smart Learning

    135.00

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Self Help
    Add to cart
  • Snadi Sevani Safar

    199.00

    આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે... read more

    By C. R. Kharsan
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart
  • Socratesthi Sartre

    100.00

    ‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્‌ગુણી માણસ પણ જો... read more

    Category: 2023
    Category: June 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Philosophy
    Add to cart
  • Somnathdhwans

    175.00

    ઇતિહાસ ન તો ડાબેરી કે જમણેરી, પરંતુ તટસ્થ વાસ્તવિક હોવો જોઈએ. ન્યાયાધીશ જેમ સાક્ષી, પુરાવા તપાસી ન્યાય આપે છે, તેમ ઇતિહાસકારે પણ ઐતિહાસિક ઘટનાઓનું તટસ્થ વિશ્લેષણ કરવું પડે. રાજ્યાશ્રયી અને ચોક્કસ વિચારધારા ધરાવતા ઇતિહાસકારો માત્ર પોતાને ગમે તેવો ઇતિહાસ લખે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ સુલતાનો, નવાબો, બાદશાહો તરફી તો અંગ્રેજ ઇતિહાસકારોએ... read more

    By Pravin Gadhavi
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Soti Ane Pothi

    450.00

    ખડખડાટ હસાવતી સદાબહાર જુગલજોડીની અનોખી બાળવાર્તાઓ સોટી અને પોઠી. ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રો. ગુજરાતી ભાષાની એક આખી પેઢી આ ક્લાસિક પુસ્તકો વાંચીને મોટી થઈ છે. બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમનાં મનમાં બાળપણથી જ ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ રમતી હોય છે. એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને... read more

    By Dhananjay Shah
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Start With Why (Gujarati Edition)

    275.00

    અમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વારંવાર તેઓ કેવી રીતે કરી શકે છે? શું તેમની પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી છે? હા. એ જડીબુટ્ટી છે…. START WITH WHY. WHY એટલે કે તમારા કોઈપણ કામ કરવા પાછળનો હેતુ શું... read more

    By Simon Sinek
    Category: Latest
    Category: New Arrivals
    Category: Self Help
    Add to cart
  • Stree

    149.00

    સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો ઘણી થાય છે. સ્ત્રીએ પુરુષ જેવા બનવું જોઈએ એવું પણ કહેવાતું રહ્યું છે. એવું નથી કહેવાતું કે પુરુષે, સ્ત્રી સમોવડા બનવું જોઈએ. એવું પણ નથી કહેવાતું કે પુરુષે બાળકને જન્મ આપવો જોઈએ, જેથી તે સ્ત્રી જેવો ગણાય, પણ એવું કહેવાય છે કે સ્ત્રીએ પુરુષ જેવા... read more

    By Ravindra Parekh
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Sukhni Divya Anubhooti

    125.00

    આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક માણસ પાસે બધી જ સગવડ હોવા છતાં સુખ અને શાંતિથી દૂર હોય છે. જ્યારે એવા લોકો પણ છે જેની પાસે કશું જ નથી, પરંતુ એમના ચહેરા ઉપર સ્મિત અને મનમાં અપ્રતિમ શાંતિ જોવા મળે છે. આવું કેમ બનતું હશે ? શું તમને પણ આવો... read more

    By Jai Vashi (Dr.)
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Sukhnu Upnishad

    225.00

    જીવનમાં સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓ આપણને સૌને હોય છે અને આપણે એમ માનીએ છીએ કે તેના ઉકેલો બહારથી જ મળશે. કોઈ પણ સમસ્યાઓનું પાયાનું કારણ બહાર હોય છે એવું આપણી સંસ્કૃતિનું વેદાંતજ્ઞાન માનતું નથી. વેદાંત કહે છે કે `પોતા વિશેનું પાયાનું અજ્ઞાન' જ મુખ્ય સમસ્યા છે. પોતે કોણ છે? તેની... read more

    By Haresh Dholakia
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Super Kids

    375.00

    આપણે સૌ અત્યારે AIના સમયકાળમાં જીવી રહ્યાં છીએ. AIને અત્યારે આપણે તૈયાર કરી રહ્યાં છીએ, જ્યારે આવનારો સમય કદાચ એવો હશે કે માનવજાત અને AI સામેસામે હશે. અને એ સમયકાળ માટે આવતી પેઢીને તૈયાર કરવાની આજે તાતી જરૂરિયાત છે. બાળકો અનાદિકાળથી આવનારા સમયનું ભવિષ્ય જ હોય છે, પણ એ આવનારા... read more

    By Rakeshkumar R. Patel (Dr.)
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Super Women

    200.00

    * સ્ત્રીને એક અવસર મળે તો સફળતા એ આપોઆપ મેળવી લે છે. પહેલે પગથિયે પગ મૂકવાની તક મળે તો શિખરે પહોંચવાની આવડત સ્ત્રીમાં જન્મજાત હોય છે. 20મી સદીમાં અનેકાનેક ક્ષેત્રોમાં મહિલાઓએ આપબળે તક સર્જીને જે પરિણામો મેળવ્યાં તે નજર સામે છે. મહિલાઓએ એવરેસ્ટ આંબ્યો, આકાશી ઉડાન ભરી, વિમાનમાં એકલા સવાર... read more

    Category: 2024
    Category: Articles
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: True Story
    Add to cart