Somabhai Patel
7 Books / Date of Birth:- 03-05-1946
સોમાભાઈ અંબાલાલ પટેલ (MA. B.Ed.) તેઓને 34 વર્ષ શિક્ષક તરીકેનો અનુભવ છે. તેઓ અમદાવાદ શહેર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ કલ્યાણનિધિ યોજના અમદાવાદ શહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ પ્રોગ્રામ ઓફિસર રાષ્ટ્રીય સેવા યોજના - ગુજરાત રાજ્ય. તેમણે શ્રેષ્ઠ શિક્ષક સન્માન એવોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અમદાવાદ, સંગઠન ક્ષેત્રે ઉત્તમ સેવા સન્માન મળેલ છે. તેઓ મુખ્ય સંપાદક અને પ્રકાશક, મુખપત્ર - ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંધ મહામંડળ રહી ચૂક્યા છે.