Showing 211–240 of 358 results

  • Nikki Ni Kavita

    400.00

    હું, નીકી શાહ. રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું. ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું... ઘણું જતું પણ કર્યું. સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું, તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી. આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું, ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Poetry
    Add to cart
  • Nikki Ni Kavita (Eng.)

    400.00

    I am, Nikki Shah I live in a foreign country but I am Indian at heart. I have seen, known and have had a lot of experiences in life. Gained a lot, lost plenty, also let go much. Today, as i look back and see I think about the many... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Poetry
    Add to cart
  • Nimit Oza (10 Books Combo Offer)

    1,849.002,172.00

    By Nimitt Oza (Dr.)
    Category: Articles
    Category: Combo Offer
    Category: Inspirational
    Category: Latest
    Category: Love Stories
    Category: Novel
    Category: Short Stories
    Add to cart
  • Nimmit Falit

    225.00

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Nisha Narang

    200.00

    મુંબઈના પોશ વિસ્તારમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હીરોઇન નિશા નારંગના લક્ઝુરિયસ પેન્ટહાઉસની ટૅરેસમાં કૉકટેલ પાર્ટી ચાલી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યંત સફળ વ્યક્તિઓ ડ્રિન્ક્સ લેતાં લેતાં જાતજાતની ગૉસિપ તથા હસીમજાક સાથે પાર્ટી માણી રહી છે. બૉલિવૂડની એ પાર્ટી બરાબર જામી હોય છે ત્યારે અચાનક એક અણધારી ઘટના બને છે, જે... read more

    By Aashu Patel
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • No Regrets

    250.00

    દરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે, આખરે મારે મારી જિંદગી પાસેથી શું જોઈએ છે? મારી જિંદગીની પ્રાયોરિટિઝ કઈ છે? પ્રાથમિકતા નક્કી કરવામાં જો થાપ ખાઈ જવાય તો ઘણી વખત જિંદગી આડી ફંટાઈ જાય છે. પરિવાર, સંબંધો અને કરિયર વચ્ચે એવું બૅલેન્સ સાધવું પડે છે, જેનાથી જિંદગી જિવાતી હોય એવો અહેસાસ... read more

    By Krishnkant Unadkat
    Category: Articles
    Category: Books
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Overdraft

    250.00

    નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે…. પૈસા વાપરવા કોને ન ગમે?... read more

    Category: 2022
    Category: 2023
    Category: Finance
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Paayana Paththar

    150.00

    ક્યારેક જીવનના માર્ગ પર એવા માનવીઓ પણ મળી જાય છે, જેમને તમે ક્યારેય મળ્યા નથી હોતા, છતાં તેને પ્રથમ વાર જોઈને જ તેની સાથે વાત કરવાની, તેમને મળવાની ઇચ્છા આપણને થઈ આવે છે અને ક્યારેક એવા માનવીઓ પણ મળી જાય છે, જેમણે તમારું કશું ખરાબ નથી કર્યું હોતું છતાં તેમની... read more

    By Dr. Maheboob Desai
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Pachha Farata

    175.00

    પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Pachha Valvun

    200.00

    વીનેશ અંતાણીની વાર્તાઓ માનવમનનાં ઝીણાંમાં ઝીણાં સંવેદનોને વિશિષ્ટ અને આગવી શૈલીમાં પ્રગટ કરે છે. તેઓ બહારથી સાદી અને સામાન્ય દેખાતી પરિસ્થિતિઓમાંથી વાર્તાનું બીજ પકડી તેની કલાત્મક માવજત કરે છે. એમની વાર્તાઓ બાહ્ય ઘટનાઓના વજન નીચે કચડાઈ જતી નથી, તો ઘટનાઓનો સાવ છેદ પણ ઉડાડતી નથી. એમણે એમના પાંચમા વાર્તાસંગ્રહ ‘પાછા... read more

    Category: 2023
    Category: April 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Paisani Kheti

    125.00

    મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે. તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી... read more

    Category: 2023
    Category: Finance
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Read more
  • Palashna Pushpo

    175.00

    આ નિબંધસંગ્રહમાં પ્રકૃતિ, અવસાદ, બાળપણ, સંબંધો, દર્શનતત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે. ક્યાંક ચમત્કૃતિ બે ઘડી થંભી જવા પ્રેરે તો ક્યાંક કોઈ દર્શનતત્ત્વ વિચારમાં પણ નાખી દે. જ્યારે ગુજરાતી સાહિત્યમાં લલિતનિબંધની અછત દેખાવી શરૂ થઈ ગઈ છે, ત્યારે આદિવાસી ક્ષેત્ર એવા દાહોદનો એક નવો જ અવાજ સાંભળ્યાનો મને થયેલા આનંદ જેવો... read more

    By Bharat Jadav (Dr.)
    Category: Essays
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Panino Awaj

    135.00

    હેમંતનો હાથ ઠંડો હતો – અને એ ભીના અવાજમાં બોલતો હતો – ‘જે…વી… આદિત્યની મરજી… પણ શોભના મને એવું થાય છે કે – જિંદગીનાં વીતી ગયેલાં વરસો હું તારા વિયોગમાં વિતાવી ગયો પણ હવે પછી – આવનારા આપણા દિવસોમાં – વિયોગ સહન કરી શકીશ કે કેમ? * જીવનમાં ક્યારેક એવી... read more

    By Rajesh Antani
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Panna Trivedinu Vartavishva

    275.00

    પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે. છ સંગ્રહ અને એકસો જેટલી વાર્તાઓમાંથી ભરત ઠાકોરે અહીં દૃષ્ટિપૂર્વક પસંદ કરેલી અઢારેક વાર્તાની અંજલિ જે ભાવક ભરશે એને પન્ના ત્રિવેદીના સર્જનના ઉદધિનો ખ્યાલ આવશે. એમનાં પાત્રો આ સમયના સીસીફસની જેમ પોતાનાં હોવાની યંત્રણાનો પથ્થર રોજેરોજ ઊંચકી... read more

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Parasmani No Jadu

    99.00

    બાળકો માટેની વાર્તાઓ બાળકોને પુરુષાર્થનો તથા પવિત્ર હૃદયનો મહિમા સમજાવતા આ બાલવાર્તાસંગ્રહમાં કુલ 17 વાર્તાઓ છે. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ આપણી જાતને શુદ્ધ કરવી જોઈએ, નહીં તો ‘પારસમણિ’ હોય તો પણ તે કોઈ જાદુ કરી ન શકે. જો આપણે શુદ્ધ હોઈએ અને પુરુષાર્થ કરતા રહીએ તો કોઈ... read more

    Category: 2023
    Category: February 2023
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Patangiyana Farfaratthi Vavazodu

    220.00

    દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે. એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે. આ થિયરીની ટૅક્નિકલ... read more

    Category: 2023
    Category: Essays
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Periyar

    175.00

    દ્રવિડી ચળવળના પિતા મનાયેલા ઈ. વી. રામાસામી ઉર્ફે પેરિયાર એ સ્વપ્નશીલ, બુદ્ધિનિષ્ઠ, નાસ્તિક, કર્મશીલ, સમાજસુધારક, લેખક અને રાજકારણના વડીલ મનાયા છે. લગભગ સાઠ વર્ષની તેમની રસપ્રદ રાજકીય મુસાફરીમાં પેરિયારે અનેક રંગ ધારણ કર્યા. એમને ચાહનારા પણ ઘણા હતા અને ધિક્કારનારા પણ ઓછા ન હતા. જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન અને સ્ત્રીઓનો ઉદ્ધાર એમનાં... read more

    By Bala Jayraman
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Phoolne Vagya Kanta

    300.00

    જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. જીવન જીવવાની આપણી ‘ઇચ્છા’ અને રોજિંદા જીવનની ‘વાસ્તવિકતા’ વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
    Add to cart
  • Prabhuna Priyajan

    299.00

    કહેવાય છે કે આધ્યાત્મિકતાનો માર્ગ મૂંઝવણવાળો અને ક્યારેક ગૂંચવી નાંખનારો હોય છે. અત્યારના ‘અતિ ઝડપી’ જીવનના સમયમાં ક્યારેક આપણે જીવવાનું જ ભૂલી જઈએ છીએ ત્ચારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજો પાસે જે પ્રાર્થના અને શ્રદ્ધાનું અનેરું માર્ગદર્શન હતું એ આધ્યાત્મિકતાની ભેટ હતી. આપણા પૂર્વજો કેવી રીતે એવું અદ્ભુત... read more

    By Nityanand Charan Das
    Category: Latest
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart
  • Pradushanno Ajagar

    175.00

    Category: 2023
    Category: April 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Science
    Add to cart
  • Pralamb Raasni Katha

    150.00

    એક પગલું સાધના તરફ... *** સુંદર વૃક્ષાચ્છાદિત રસ્તા પર સમતોલ ગતિથી આગળ જઈ રહેલી હું કોઈ એક ક્ષણે પાછળ વળીને જોઉં છું અને પેલી લીલીછમ ઓઢણીવાળી રૂમ નંબર નવની સાધિકા દેખાય છે. એ હજુ ત્યાં જ ઊભી છે ફૂલથી લચી પડેલા ગુલમહોરની નીચે! એની ફરતે પતંગિયાંની ટોળી હજુયે પ્રદક્ષિણા કરી... read more

    Category: 2024
    Category: February 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart
  • Prathanani Paloman

    150.00

    પ્રાર્થનાની શક્તિ આપણે આપણી આજુબાજુ ઘણા લોકોને બે હાથ જોડીને ઈશ્વર સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતા જોયા હોય છે. આવા સમયે અનેક લોકોને એવો પણ સવાલ થાય કે શું પ્રાર્થના કરવાથી ખરેખર કોઈ ફાયદો થાય? દુનિયાની દરેક સંસ્કૃતિ, સમાજ કે ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું હશે એટલે એ વિચારમાં કંઈક... read more

    Category: 2024
    Category: Essays
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart
  • Pratyusha

    135.00

    સંવાદ અને સંવેદનાની અંતિમ સફર... જીવનના છેલ્લા શ્વાસે આત્મા જ્યારે શરીર છોડીને બહાર નીકળે છે ત્યારે નિશ્ચેતન બનીને પડી રહેલા શરીરની આસપાસ ઊભેલાં પ્રિયજનો, સ્નેહીજનો અને સંબંધીઓ કેવો વલોપાત કરે છે, મૃતક વિશે કેવા કેવા ભાવ-પ્રતિભાવ સાંભળવા મળે છે તે, પેલો આત્મા નિરાકાર રહીને પણ બધું, જુએ છે અને સાંભળે... read more

    By Khyati Thanki
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Prem Hari Ka Roop Hai

    225.00

    સૂફી શબ્દ કોઈ ધર્મ કે મઝહબનો મોહતાજ નથી. દુનિયાના કોઈ ધર્મમાં મૂલ્યોને આચરણમાં મૂકનાર દરેક માનવી સૂફી છે. જીવનમૂલ્યોના પ્રચારપ્રસારનું પવિત્ર કાર્ય કરનાર સંતો – કબીર, તુલસીદાસ, સૂરદાસ કે મીરાંબાઈ બધાં જ નખશીખ સૂફી જ હતાં. સૂફી વિચારધારા એટલે શું? સૂફી એટલે ધર્મના વિચારોને શાબ્દિક અર્થમાં પામવા કરતાં ગૂઢાર્થને સમજે... read more

    By Dr. Maheboob Desai
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Prem Ratan Dhan Payo

    250.00

    યજ્ઞમાં કદાચ લાખ આહુતિ આપવાની હોય તો કદાચ એકવાર એ અપાઈ જાય છે, પણ સમર્પણના યજ્ઞમાં ઇચ્છાની આહુતિ આપવા માટે તો સાચા પ્રેમની મહામૂલી મૂડીની જ અનિવાર્યતા હોય છે. પ્રેમ વિશે કેટલું પણ વાંચીએ, લખીએ, સાંભળીએ કે વિચારીએ તે કદી પૂરતું હોતું જ નથી. કદાચ પ્રેમની તરસ છિપાતી જ નથી... read more

    By Muni Mantrachaitanyavijay Maharaj Saheb
    Category: 2024
    Category: August 2024
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Premnu Sarnamu

    175.00

    કાગળના કૅન્વાસ પર દોરેલાં લાગણીઓનાં લયબદ્ધ ચિત્રો ખાલીપો એ આજના સમયમાં આપણે સામેથી માગીને લીધેલી `દર્દનાક ભેટ’ છે. આજે દરેક જગાએ આપણે – મન, શરીર, સ્વભાવ, ક્ષણ, તહેવાર, વહેવાર કે સંબંધોમાં સતત ખાલીપાને મળતા રહીએ છીએ અને આ ખાલીપો જ આપણી શાંતિ અને આનંદને ઊધઈની જેમ કોરી ખાય છે, આપણને... read more

    By Harshad Pandya 'Shabdaprit'
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Qahar

    225.00

    અફઘાનિસ્તાનના હેલમન્ડ પ્રાંતમાં અફીણની ખેતી કરતા અફઘાની કબીલામાં થયેલી આંતરિક તકરારને કારણે મુંબઈ શહેરના સીધાસાદા બેરોજગાર યુવાન નીતિન ગાંધીની આખી જિંદગી ઉપર-નીચે થઈ જાય છે. ‘કહર’ એ નીતિન ગાંધીની કહાની છે. શ્રીલંકામાં તમિલ ટાઇગર્સ સામે છૂપી લડાઈ લડતા ‘RAW’ના એન્જન્ટ સી.ઝેડ.ની સાથીદાર અને પ્રિયતમાના લોહિયાળ અને દર્દનાક અંત બાદ શું... read more

    By Parth Nanavati
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Raat Rati

    199.00

    સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more

    By Medha Pandya Bhatt
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Radhakrushnana Prempatro

    300.00

    રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે... read more

    Category: 2023
    Category: June 2023
    Category: Latest
    Category: Letters
    Category: New Arrivals
    Add to cart
  • Rajwadu

    175.00

    કાપડ ઓછું છે તો ગજવાં હટાવ તું, ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું. * * * ઘાત પાણીની હતી, રણમાં મર્યો, છેવટે તો એ જ કારણસર મર્યો! * * * પડછાયાની ચાલ અલગ પણ હોઈ શકે, ઘરથી લઈને છેક કબર લગ હોઈ શકે. * * * મેં જફા કદ માપવાની... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart