Vimalkumar
1 Book
ભારતીય જનસંચાર સંસ્થા, નવી દિલ્લીથી પત્રકારિતાનો અભ્યાસ કરનાર વિમલ કુમારે પોતાની કારકિર્દી IMG – TWIથી વર્ષ 2001માં શરૂ કરી. IBNના ઉપ-સંપાદક (ખેલ)તરીકે જોડાયા પહેલાં એમણે આજતક ન્યૂઝ ચેનલ માટે પણ કેટલાય વર્ષો સુધી કામ કર્યું. અંગ્રેજીમાં સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ, આઉટલુક, મિડ-ડે, ધી ટ્રિબ્યુન, ચાઈલ, ઈક્ઝોટિકા જેવી પત્રિકાઓ સિવાય દૈનિક હિન્દુસ્તાન, નવભારત ટાઇમ્સ નઈ દુનિયા અને પ્રભાત ખબર જેવાં સમાચાર-પત્રો તથા IBN LIVE , ક્રિકેટનેક્સટ. કોમ માટે લેખન કર્યું. 2007 અને 2011માં વર્લ્ડ કપ કવર કરવાવાળા વિમલે ટેસ્ટ ક્રિકેટ રમવાવાળા લગભગ દરેક દેશનો પ્રયાસ કર્યો છે.

Showing the single result