કર્મ ક્યારેય કોઈને પણ માફ કરતું નથી, પછી ભલે તે દેવ, દાનવ, માનવ, ગાંધર્વ, વસુ, અપ્સરા કે માનવરૂપે જન્મેલ સ્વયં ઈશ્વર પણ કેમ ન હોય? નિયતિ જ સર્વોપરી હોય છે અને તે જ કર્મનાં લેખાંજોખાં સતત કરતી રહે છે.
સૃષ્ટિનો આ સનાતન નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને આવનારી સદીઓ સુધી ચાલ્યા જ કરવાનો છે. ઇતિહાસમાં પ્રભાવશાળી ગણાયેલી વિભૂતિઓ દ્વારા જાણ્યે કે અજાણ્યે થયેલાં કર્મોને ભોગવવા નિયતિએ જે સંજોગોનું નિર્માણ કર્યું તે કેવું સંતાપદાયી રહ્યું તેનું વાસ્તવિક દર્શન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
કર્મનું ફળ મળે જ છે તેની ખાતરી કરાવતું ગુજરાતી ભાષામાં લખાયેલું આ પ્રથમ પુસ્તક તમારી માટે જ છે.
viveksp
Nice book