Shobha Bendre
1 Book
શોભા બેંદ્રે એક પ્રખ્યાત મરાઠી લેખિકા છે. તેઓ છેલ્લા 25 વર્ષથી લેખનકાર્ય કરી રહ્યા છે અને તેમના 13 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાંના ઘણાં પુસ્તકોની 25 કરતાં વધારે આવૃત્તિઓ થઈ ચૂકી છે. તેમના પુસ્તકોનું અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં ભાષાંતર થયું છે. તેમણે ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’, ‘લોકસત્તા’, ‘લોકપ્રભા’, ‘મહેર’, ‘કિર્લોસ્કર ’ વગેરે જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનો માટે લેખ, ટૂંકી વાર્તાઓ અને કૉલમ લખી છે. તેમણે ‘અભલમય’, ‘માનસી’ અને ‘અર્ધાંગિની’ જેવી ઘણા લોકપ્રિય મરાઠી ટીવી સિરિયલો માટે સંવાદો પણ લખ્યા છે. તેમના પુસ્તકો અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે.

Showing the single result