Satish Danak
2 Books
સતીશ ડણાક પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મહુધા (વડોદરા) ખાતે થયો છે. તેઓ ખોલવડ કૉલેજ સુરત ખાતે અધ્યાપક તરીકે કાર્યરત હતા. કોષાધ્યક્ષ : અક્ષરા (સાહિત્યસંસ્થા), મંત્રી : કાવ્યગોષ્ઠિ (સાહિત્યસંસ્થા), સંપાદક : જલારામદીપ. કવિતા : 'લાંબી સડક ટૂંકી સડક', 'શક્યતા', 'એકાંતવાસ', સંપાદન: લોહીનો લય, નાટ્યચર્ચા, ગઝલનું નવું ગગન,

Showing all 2 results