3 Books / Date of Birth:-
23-03-1927 / Date of Death:-
06-12-1987
ડૅવિડ જૉસેફ શ્વાર્ટઝ એક અમેરિકન મોટિવેશનલ લેખક અને લાઈફ કૉચ હતા. તેઓ ‘ધ મૅજિક ઑફ થિંકિંગ બીગ’ પુસ્તક માટે જાણીતાં હતા. તેઓ માર્કેટિંગના પ્રોફેસર અને જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના કન્ઝ્યુમર ફાઇનાન્સના અધ્યક્ષ હતા. તેમનો જન્મ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. તેમણે 1948માં નેબ્રાસ્કા યુનિવર્સિટીમાં બીએસની ડિગ્રી મેળવી હતી અને 1953માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી એમ.એ અને ત્યારબાદ પીએચડીની ડિગ્રી મેળવી હતી. જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી તેમના સન્માનમાં શિષ્યવૃત્તિ એનાયત કરે છે.