
Rabishankar Bal
1 Book / Date of Birth:-
8-5-1962 / Date of Death:-
12-12-2017
રવિશંકર બલ બંગાળી સાહિત્યકાર છે. છેલ્લાં 30 વર્ષમાં તેમનાં સર્જન થકી 15 નવલકથા, 6 વાર્તાસંગ્રહ અને સાહિત્યિક લેખો વિશેનાં પુસ્તકો મળ્યાં છે. ‘દોજ઼ખ઼નામા’ માટે તેઓને બંગાળ સરકાર તરફથી ‘બંકિમચંદ્ર સ્મૃતિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ બહુ ચર્ચામાં રહ્યો છે. સૂફી શાયર જલાલુદ્દીન રૂમી વિશે લખેલા એમના નવા ઉપન્યાસનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે.











