Darius Foroux
1 Book
દારિયસ ફોરુએ સાત પુસ્તકો લખ્યાં છે. તેઓ ઉત્પાદનક્ષમતા, નિર્ણયશક્તિ, સારી ટેવોની કેળવણી અને મિલકત કઈ રીતે વધારવી તે વિષે લખે છે. તેમનાં લખાણો TIME, NBC, OBSERVER અને Fast Company Inc, જેવાં પ્રખ્યાત મૅગેઝિનમાં પ્રસિદ્ધ થયાં છે. દર મહિને પાંચ લાખથી વધુ લોકો તેમનો Blog વાંચે છે. વધુ માહિતી માટે : http://dariusforoux.com/books

Showing the single result