Manavatani Misal
₹225.00ક્યારેક જીવનના માર્ગ પર એવા માનવીઓ પણ મળી જાય છે, જેમને તમે ક્યારેય મળ્યા નથી હોતા, છતાં તેને પ્રથમ વાર જોઈને જ તેની સાથે વાત કરવાની, તેમને મળવાની ઇચ્છા આપણને થઈ આવે છે અને ક્યારેક એવા માનવીઓ પણ મળી જાય છે, જેમણે તમારું કશું ખરાબ નથી કર્યું હોતું છતાં તેમની... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Manavjivannun Darshan
₹220.00જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
Mane Bhinjave Tun…
₹300.00પેશનેટ ડાન્સર તલાશને એરેન્જ મૅરેજની બિલકુલ ઇચ્છા નહોતી, છતાં મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઈને ફૅશન ડિઝાઇનર આરોહીને મળવા માટે તૈયાર થયો. ‘લગ્ન એક વરસ પછી...’ એવી સંતાનોની શરત મમ્મી-પપ્પાએ માન્ય રાખતાં અઠવાડિયામાં જ તલાશ અને આરોહીની સગાઈ થઈ ગઈ. એક વરસ બાદ લગ્ન કંકોત્રી લખવાના દિવસે તલાશે ધડાકો કર્યો કે ‘લગ્ન... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: Novel
Mari Aadhyatmik Yatra
₹199.00Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Market Leadersna Shreshth Mantro
₹250.00આપણે આપણી આજુબાજુ જે-તે ક્ષેત્રની ટોચની પ્રતિભાઓના પ્રદાનને જોતાં રહીએ છીએ અને આપણને એ સવાલ થાય છે કે કેવી રીતે આ લોકો માર્કેટ લીડર્સ બની શક્યા? આ લોકો એવું તે શું કરે છે, જેના કારણે સમાજના એક મોટા વર્ગ ઉપર તેમના કાર્યનો પ્રભાવ પડે છે? આ અને આવા અનેક સવાલોના... read more
Category: 2024
Category: April 2024
Category: Latest
Category: Management
Category: New Arrivals
Maru Jivan
₹399.00રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Womens Day Special
Maths Power
₹175.00શાળાકક્ષાએ ગણિત અગત્યનું સ્થાન ધરાવે છે. શાળાઓમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત હોય છે. રોજબરોજના વ્યવહારમાં ડગલે ને પગલે આપણને ગણિતના જ્ઞાનની જરૂર રહે છે. હરેક માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગણિત વણાઈ ગયેલું છે. ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરવાનું કામ ગણિતગમ્મત કે આવા ‘Maths પાવર’ દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થીને ગણિતગમ્મતમાં રસ... read more
Category: 2024
Category: Education
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
Meeranu Mahabhinishkraman
₹150.00પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં... read more
Category: 2024
Category: Fiction
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
Mehfil With Naishadh
₹250.00મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા... read more
Category: 2024
Category: Articles
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Misavasini Jel-Dayri
₹399.001,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ... કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ… કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું. ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Modijini Pathsala
₹150.00શું તમે વિદ્યાર્થી છો? શું તમને પરીક્ષાનો ડર લાગે છે? સારા પરિણામ માટે શું કરવું? ટાઇમ મૅનેજમેન્ટ કેમ થાય? ચિંતાને કેવી રીતે હરાવાય? પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું? તમારું સ્વાગત છે… મોદીજીની પાઠશાળામાં… ‘परीक्षा पे चर्चा’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કરેલી ઉપયોગી વાતો... read more
Category: Exam
Category: Latest
Category: New Arrivals
Money Works
₹475.00આ પુસ્તક પૈસા અંગેના તમારા વિચારોને જડમૂળથી બદલી નાખશે. આવક સતત કેવી રીતે વધારવી એની ઉપર જ આપણા સૌનું ધ્યાન હોય છે. પણ, શું તમે જાણો છો કે આવક સતત વધારવી શક્ય નથી પણ, પૈસા તમારા માટે સતત કામ કરતા રહે છે, એટલે એને ચોક્કસ વધારી શકાય છે? શું તમને... read more
Category: Finance
Category: Latest
Category: New Arrivals
Moneybhai ‘The Magician’
₹175.00રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mozar
₹150.00આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Mrugjalna Vamal
₹650.00પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: October 2022
Mrutyumoh
₹300.00મૃત્યુ. શું છે મૃત્યુ? મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ.... જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે? જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને... read more
Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mudravignan
₹125.00આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : `યથા બ્રહ્માંડે તથા પિંડે.' આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે. આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Mukhomukh
₹225.00“...તે 'જુગલબંધી' અમને અનેરો આસ્વાદ આપી ગઈ છે. અમસ્તા, એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાદ્યસામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી... અહીં તમારી ચેતનાનું responding છે; જે... read more
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Nadino Trijo Kinaro
₹150.00કોણ છે નદીનો ત્રીજો કિનારો? સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છેઃ તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે. વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
Nagpash:Maha Asur Shreni Vol.2 (Kalatit Kalpantnu Vishchakra)
₹799.00ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય! ત્રેતાયુગ, અયોધ્યા માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે!
Category: Latest
Namaskaram Keralam!
₹199.00પ્રકૃતિના તમામ સ્વરૂપો લઈને પથરાયેલું, ભગવાનની પોતાની ભૂમિ કહેવાતું કેરળ ‘કેરલમ્’ કેમ બન્યું ? ધોળિયાઓએ હાથ ધોઈ નાખ્યા બાદ ભગીરથ ભારતીયોએ બિછાવેલી કોંકણ રેલવે કેમ ખાસ છે? જ્યાં કૅમેરા તો શું કપડાં ઉપરેય ચુસ્ત નિયંત્રણ છે એ ભેદી પદ્મનાભસ્વામી મંદિર અને તેના ગુપ્ત ખજાનાની ભીતરમાં શું છે? ભલભલાં વાવાઝોડાં સામેય... read more
Category: Latest
Category: New Arrivals
Category: Travelogue
Navi Savar
₹225.00માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Neembhado
₹175.00શીશુ માતાને જન્મ આપે છે તે તથ્યને ઉજાગર કરતી કથા આ કથાની નાયિકા તેના અણગમતા ધણીથી છૂટવા; વારેઘડીએ પિયર જતી રહે. પિયર અને સાસરિયાંને થાય કે નહીં નભે. છેક છૂટાછેડાના અંતિમે પહોંચેલી કથામાં એવું તે કશું સુખદ બને છે, જેને કારણે એકમેકને નહીં સમજનાર અણસમજુ બંને; પોતાની સંકુચિત સમજને ત્યજી... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
New Life New Vision (English)
₹250.00Welcoming the New Year 2021, I had written in to group of family members and friends that ‘We are entering in the New Year, New Decade, with New vision, New challenges and New spirit.’ And indeed, it turned up as a prophecy, I had to face great challenge with. with... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
New Life New Vision (Gujarati)
₹120.00‘ન્યૂ લાઇફ ન્યૂ વિઝન’ યસ, હું કૅન્સર વિજેતા 2021ના નવા વર્ષને આવકારતા મેં ફૅમિલી અને ફ્રૅન્ડ ગ્રૂપમાં લખ્યું હતું : ‘We are entering in the New year & in a New decade, with New vision, New challenge with New Spirit.’ અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવાનો... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals








































