Sanatan Moolyoni Kathao

Select format

In stock

Qty

જિંદગીની ઇમારતને વૈચારિક ઝંઝાવતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે.
આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ પુસ્તકમાંથી મળી રહે છે, એ આ પુસ્તકની વિશેષતા છે.
કેટલાંક પુસ્તકો મિત્રની ગરજ સારે છે, પણ આ પુસ્તક એક સાચા જીવનશિક્ષકની ગરજ સારે છે!

Weight0.14 kg
Dimensions0.7 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sanatan Moolyoni Kathao”

Additional Details

ISBN: 9788119132973

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 126

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.14 kg

અઝીઝ ટંકારવી વાર્તાકાર તરીકે ઘણી ખ્યાતિ પામ્યા છે. ‘લીલોછમ સ્પર્શ’ (1984), ‘સનદ વગરનો આંબો’ (1997) અને ‘જિજીવિષા’ (2007) એમના વાર્તાસંગ્રહો છે. ‘અટકળનો દરિયો' (2006) એમનો… Read More

Additional Details

ISBN: 9788119132973

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 126

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.14 kg