Sanjay Shah
1 Book
સંજય શાહ SME બિઝનેસ કોચ અને કી-નોટ સ્પીકર છે. કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ, તેમણે 46 વર્ષની વયે NMIMS UNIVERCITY માંથી MBA ની ડિગ્રી મેળવી. એમને વિવિધ કંપનીમાં 29 વર્ષ કામ કરવાનો અનુભવ છે. તેમણે . બિઝનેસ મેનેજમેન્ટ સિમ્પલિફાયડ’ નામનું ખૂબ જાણીતું પુસ્તક લખ્યું છે. જે હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. ધંધાર્થીઓને બિઝનેસને લગતું માર્ગદર્શન ગમે ત્યાં મળી રહે એ માટે તેઓ SMEBusinessguid.com, GujratiBusinessguid.com HindiBusinessguid.com નામની વેબસાઇટ અને એપ ડેવલપ કરી છે. તેઓ SME કંપનીઓને ઉચ્ચતર સ્તર પર લઈ જવા કોચિંગ પૂરું પાડે છે.

Showing the single result