
R. N. Bhaskar
1 Book
આર. એન. ભાસ્કર
આર. એન. ભાસ્કર શિક્ષણવિદ, સંશોધક અને પત્રકાર છે. આ દરેક ક્ષેત્રમાં તેઓ દાયકાઓનો અનુભવ ધરાવે છે. તેઓ ભારત અને વિદેશમાં વિવિધ મૅનેજમેન્ટ સંસ્થાઓમાં શિક્ષણ આપે છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓના બોર્ડમાં તેઓ કાર્યરત છે. તેમના લેખો www.asiaconverge.com પર પ્રકાશિત થયા છે. તેઓ ફ્રી પ્રેસ જર્નલના કન્સલ્ટિંગ એડિટર છે. તેમનું પહેલું પુસ્તક – Game India: Seven Strategic Advantages That Can Steer India to Wealth પ્રકાશિત થયું હતું. આ તેમનું બીજું પુસ્તક છે.'










