લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજનીતીના પીઢ નેતાઓમાંના એક છે. તેઓ લોકસભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તેઓ 2002 થી 2004 સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતના રક્ષા મંત્રી, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી તેમજ વિદેશ મંત્રી જેવા ઉચ્ચ હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચુક્યા છે.