ડૉ. બિમર છાજેર, એમ.ડી. નિષ્ણાત કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. હૃદયરોગની સારવારમાં ડૉ. છાજેર કુશળ છે. આ માટે તેઓ આધુનિક દવાઓનો ઉપયોગ અને જીવનશૈલીમાં બદલાવનું મિશ્રણ પ્રયોજે છે. તેઓ યોગ, ધ્યાન, સ્ટ્રેસ મૅનેજમૅન્ટ, કસરત, આહાર પરિવર્તનની તરફેણ કરીને બાયપાસ સર્જરી અને ઍન્જ્યિોપ્લાસ્ટીથી દૂર રહેવાનો અભિગમ રાખે છે. બધાં જ મુખ્ય શહેરોમાં તેઓ નિયમિતપણે વર્કશૉપ કરે છે.