અભિષેક અગ્રાવત હાલ સચિવાલયમાં પોતાની ફરજ બજાવતાની સાથે લેખનકાર્ય કરે છે. યુવાનીને નિહાળવાનો તેઓનો આગવો અંદાજ છે. તેઓની લેખનશૈલીના કેન્દ્રના પ્રેમ અને સૌંદય તરફનો અભિગમ વિશેષ જોવા મળે. વર્ષોથી એકલા જીવે છે. મહાનગરની આબોહવા વચ્ચે તેઓ એકલા રહીને પોતાનું મૌલિક જીવન જીવીને સતત યુવાનોને કશુંક તાજગીસભર લખાણ આપવા ઉત્સુક રહે છે. યુવાનોમાં પ્રિય છે. જીવનને દિલ ફાડીને જીવે છે.