Mohanlal Patel
12 Books / Date of Birth:- 25-04-1927 / Date of Death:- 13-03-2020
૧૯૪૭ –  ઈતિહાસ અને અર્થ શાસ્ત્ર સાથે મુંબાઈ યુનિ.માંથી બી.એ.૧૯૫૫ – ગુજરાત. યુનિ.માંથી બી.એડ૧૯૬૧ – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.કડીના સર્વ વિદ્યાલયમાં અધ્યાપક૧૯૫૦ માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને ૧૯૬૧માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં પુનરાગમન.ઉમાશંકર જોશી સાથે ગાઢ મૈત્રીભોળાભાઈ પટેલ એમના શિષ્ય હતા. – “નો સ્ટડી વિધાઉટ કડી!”કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે નિવૃત્તગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા.સર્વપ્રથમ ટૂંકી વાર્તા ‘બહાદર’ ૧૯૪૯, સપ્ટેમ્બરના ‘નવચેતન’માં પ્રકાશિત થઈ.આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.ભારત ઉપરાંત અમેરિકા, કેનેડામાં ઘણી વખત પ્રવાસ કર્યો છે.નવલકથા– હેતનાં પારખાં, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણાં ન લાગે હાથ, ટહૂકે પંખી કોઈ ઘટામાં, રણમાં છાઈ શ્યામ ઘટા, ભાસ- આભાસવાર્તાસંગ્રહ – હવા તુમ ધીરે બહો, વિધિનાં વર્તુળ, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખન, ક્રોસરોડલઘુકથા સંગ્રહ – ઝાકળમાં સૂરજ ઊગેવિવેચન– ટૂંકી વાર્તા – મીમાંસા૧૯૮૪- શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ