Samit
2 Books
વલસાડ નિવાસી સમીત (પૂર્વેશ) શ્રોફ રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે. સાહિત્યની રુચિએ લેખન તરફ વળેલા સમીત (પૂર્વેશ) શ્રોફની પ્રથમ નવલકથા ‘ગુજરાત મિત્ર’ની રવિપૂર્તિમાં ધારાવાહિક રૂપે વાચકોનો બહોળો આવકાર પામી. ત્યાર બાદ વધુ એક નવલકથા ઉપરાંત નવલિકાઓનું સર્જન થયું. ‘ચિત્રલેખા’, ‘અભિયાન’, ‘સ્ત્રી’માં છપાયેલી ટૂંકી વાર્તાઓમાં એમની કલમ નીખરી, ‘મિડ'ની લઘુ નવલકથાના અનોખા પ્રકારમાં લેખકનું પ્રદાન નોંધપાત્ર જ નહીં, સીમાચિહ્ન રૂપ રહ્યું છે.

Showing all 2 results