Suman Bajpai
2 Books
શિક્ષણ : એમ.એ., હિન્દી ઓનર્સ અને પત્રકારત્વમાં અભ્યાસ. પુસ્તકો : 160થી વધુ પુસ્તકોનો અંગ્રેજી અથવા હિન્દીમાં અનુવાદ, 12 વાર્તાસંગ્રહ, 9 બાળસાહિત્ય, 2 પૅરેન્ટિંગ, 2 લોકકથાઓ અને 3 જીવનચરિત્રનાં પુસ્તકોનું પ્રકાશન. ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ ખાતે હિન્દી વિભાગનાં ભૂતપૂર્વ સંપાદક. ‘સખી’, ‘મેરી સંગિની’ અને ‘ફોર્થ ડી વૂમન’ મૅગેઝિનનાં ભૂતપૂર્વ સહસંપાદક.

Showing all 2 results