Charles Duhigg
1 Book
ચાર્લ્સ ડુહિગ અમેરિકન પત્રકાર અને લેખક છે. તેઓ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના પત્રકાર હતા, હાલમાં ‘ધ ન્યૂયોર્કર’ મેગેઝિન માટે લખે છે અને The Power of Habit: Why We Do What We Do in Life અને Business and Smarter Faster Better નામના બેસ્ટસેલર પુસ્તકોના લેખક છે. 2013માં તેમને એપલ અને અન્ય ટેકકંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ પરના 10 લેખની શ્રેણી માટે ‘પુલિત્ઝર પુરસ્કાર’ એનાયત થયો હતો. તેઓ યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું હતું. તેઓ ‘લોસ એન્જલસ ટાઇમ્સ’ના ભૂતપૂર્વ લેખક છે. 2006 અને 2017ની વચ્ચે તેઓ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના પત્રકાર હતા. હાલમાં તેઓ ‘ધ ન્યૂયોર્કર’ મેગેઝિન અને અન્ય પ્રકાશનો માટે લખે છે.

Showing the single result