Robotnu Apharan

Category Adventure Stories, Latest, New Arrivals
Select format

In stock

Qty

વિકી અને મિકી…
બે નટખટ અને રમતિયાળ બાળજાસૂસો…
શાળાની લાંબી રજાઓ ચાલુ થાય છે. તો, હવે આ રજાઓમાં શું સાહસ કરવું? ક્યાં કઈ રીતે સાહસયાત્રા ઉપર જવું? આ યાત્રાના પ્લાનનો નકશો તૈયાર કરવામાં બેઉ જણ પાવરધા છે.
અહીં વાત એક નહીં, બે રોબૉટની છે. બે વિજ્ઞાનીઓ, બે રોબૉટની આ વાર્તા રહસ્ય, સાહસ અને બુદ્ધિચાતુર્યના અટપટા રસ્તે રસપ્રદ રીતે આગળ વધે છે.
એક અનોખું રહસ્ય પણ છે આ કથામાં… જે તમને છેલ્લે સુધી જકડી રાખશે.
બાળમિત્રો…. તમે પણ જોડાઈ જાઓ, આ અનોખા ખેલમાં. રોબૉટનું અપહરણ અટકાવવા બે મિત્રો સાથે તમે પણ કમર કસો.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Robotnu Apharan”

Additional Details

ISBN: 9789361975158

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.135 kg

અવિનાશ પરીખ નવલકથાકાર, બાળસાહિત્યકાર અવિનાશ પરીખનો જન્મ મહારાષ્ટ્રના તળોદા ગામમાં થયો હતો. શાળાજીવન દરમિયાન જ તેમણે કલમ સાથે દોસ્તી કરી લીધી હતી. લેખકના રૂપમાં તેમણે… Read More

Additional Details

ISBN: 9789361975158

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.135 kg