Surrogate
₹199.00ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે. આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Surya (Sanatan Suvarn Series)
₹599.00અગિયાર પેઢીઓથી ધરબાયેલા રહસ્યને ઉજાગર કરવા અભય પેલા ભયાનક માર્ગ પર પગલું માંડી ચૂક્યો છે ત્યારે તેનો પડછાયો બને છે મહામાયાની વર્તમાન વંશજ, સુંદર પણ કાતિલ એવી એક રહસ્યમયી સ્ત્રી! આર્યોના પાંચ વંશોમાં સૌથી વધુ પ્રતિભાવાન ઇક્ષ્વાકુનો વંશજ ભગીરથ જંબુદ્વીપ તરફ મક્કમ ગતિએ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે તેની સાથે... read more
Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Swami Vivekanandni Najare Matrushakti
₹150.00ભારત રાષ્ટ્રનો પ્રાણ માતૃશક્તિ છે. લગભગ એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને ડંકાની ચોટે કહ્યું હતું કે, ભારતની સ્ત્રીઓનું શીલ, ચારિત્ર્ય, મર્યાદા, નિખાલસતા, ભોળપણ અને કર્તવ્યનિષ્ઠા વિશ્વના અન્ય કોઈ દેશની મહિલાઓમાં દેખાઈ નથી. કોઈપણ રાષ્ટ્રનો નારીવાદી અંગેનો આદર્શ વિચાર ફક્ત તે રાષ્ટ્રના સમગ્ર જીવન સંદર્ભે જ સમજી શકાય. જો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Swano Sakshatkar
₹250.00જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર' છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Swanu Saanidhy
₹250.00જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે.... read more
Category: Articles
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Swapnasukha
₹175.00ભરત વિંઝુડાએ ગઝલલેખનનો આરંભ આઠમા દાયકાથી કરેલો. ‘કંવલ કુંડલાકર’ ઉપનામથી એમની ગઝલો આ ગાળામાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગેલી. એ ખરું કે શરૂઆતનાં થોડાં વર્ષો બાદ એમણે તખલ્લુસ છોડીને પોતાનાં અસલ નામથી જ ગઝલો પ્રગટ કરવા માંડેલી. વિશિષ્ટ રચનાકસબ, ભાષાની સાદગી અને ભાવની તાજગીને લઈ એમની ગઝલોએ આરંભથી જ સૌનું ધ્યાન... read more
Category: Ghazal
Category: Latest
Category: New Arrivals
Swarg Ne Raste Diversion
₹95.001981 થી 1989 સુધી USA - ન્યૂ યૉર્કથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય Financial Situationsને સ્પર્શતી માહિતી અને સલાહ-સૂચનોને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું પત્રકારત્વ મધુભાઈએ કર્યું છે. ત્યારબાદ 1990માં આ જવાબદારીથી મુક્ત થઈ તેઓ ફ્રી-લાન્સર બન્યા અને લંડનથી પ્રકાશિત થતા AIM માસિક (જેના એડિટર હતા પીટર ડફ), ન્યૂ યૉર્કથી... read more
Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Tamara Balakone Safal Kevi Rite Banavasho?
₹175.00ગૅઝેટ્સથી પ્રભાવિત આજની દુનિયામાં બાળકોનો ઉછેર ભવિષ્યમાં પણ ગૅઝેટ્સ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ આ બધા પરથી આપણું ધ્યાન દોરીને, બાળકોને આકર્ષિત કરે તેવી રૂપરેખા આપીને તેમને વિચારવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો? દરેક પૅરન્ટ્સ માટે આ ચિંતાનો... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Parenting
Tame J Tamara Ghadvaiya
₹350.00‘તમે જ તમારા ઘડવૈયા’ મંજુલા પૂજા શ્રોફની પ્રેરણાત્મક જીવનસફરની અનોખી ઝાંખી છે, જેમણે રૂઢિગત નિયમો અને રિવાજોને અતિક્રમી જઈને પોતાની સફળતાની આગવી કેડી કંડારી છે. ઓરિસ્સાના શિવાંગી મહેલમાં લાડ-પ્યાર અને એશોઆરામની જિંદગી, હૉસ્ટેલની કપરી વાસ્તવિકતાનો સામનો, નાની ઉંમરે નિકટના સ્વજનોને ગુમાવવાની વેદના, ઘરથી ઘણે દૂર વસવાટ - આવા અનેક અનુભવોને... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Upcoming
Category: Womens Day Special
Tane Tahukana Sam
₹199.00કવિ કોઈપણ ભાષાનો હોય કલ્પન અને સંવેદનની મૂડી તો દરેકની એકસરખી જ હોવાની. સાચા કવિને કલ્પના કે સંવેદનાની સરહદો નડતી નથી હોતી. જિદે ચઢેલા કે રિસામણે બેઠેલા કોઈ `પંખી'ને મનાવવા માટે કવિ એને ટહુકાના સમ આપીને મનાવી લે છે, કેમ કે કવિને ખબર છે કે પંખીને તેનો પોતાનો ટહુકો ખૂબ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Poems
Tarasya Jal
₹200.00જીવનમાં અભાવોને જીતવાની કથા કુટુંબની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ અભાવથી હેરાન થતી હોય, તો તે અભાવને પૂરવા માટે પરિવાર શું કરી શકે? એવી જ રીતે કુટુંબના કોઈ વડીલ જો અસ્વસ્થ હોય, દુ:ખી હોય તો સમગ્ર કુટુંબને અકળાવનારી પરિસ્થિતિઓથી બચવા માટે શું કરવું જોઈએ? વર્તમાન સમયમાં દરેક ઘરમાં હોઈ શકે... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Tasvirma Kona Chhe Chahera ?
₹350.00ગુજરાતી નવલકથાનાં પાત્રોમાં ફોટોગ્રાફર નાયક તરીકે નથી આવ્યા. આ કથાનો નાયક એક ફોટોગ્રાફર છે. બહુ જ સાદોસીધો એ યુવાન નાનો એવો સ્ટુડીઓ ચલાવે છે. તે પ્રકૃતિપ્રેમી પણ છે. અરવલ્લીની ટેકરીઓનાં અનુપમ દૃશ્યો પોતાના કૅમેરામાં કંડારે છે. કોઈ એક સાંજે તે એક ટેકરી ઉપર જાય છે અને ટેકરી ઉપરથી તળેટીના ફોટોગ્રાફસ... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
The 80/20 Principle
₹199.00દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે? આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
Category: September 2023
The Blood Game
₹199.00મિસ માર્પલ લંડનની જાજરમાન – બર્ટ્રામ્સ હોટલમાં રજા વિતાવવા પહોંચે છે. હોટલનાં મહેમાનોમાં અનેક નોંધપાત્ર લોકો હોય છે. તેની મિત્ર લેડી સેલિના હેઝી, પ્રખ્યાત મહિલા સાહસિક બૅસ સેજવિક; તેની પુત્રી, ઍલ્વિરા બ્લૅક; ઍલ્વિરાના કાનૂની વાલી કર્નલ લુસકોમ્બ; પાદરી કેનન પેનીફાધર અને રેસિંગ કાર-ડ્રાઇવર લેડી સ્લોસ મેલિનોવ્સ્કી. હોટલના મૅનેજર માઇકલ ગૉરમૅનને... read more
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
The Don
₹525.00અંડરવર્લ્ડની સત્યઘટનાઓનો દસ્તાવેજી Milestone આ પુસ્તક સત્યઘટનાઓ ઉપર `આધારિત' નથી! માત્ર સત્યઘટનાઓ જ આ પુસ્તકમાં કહેવાઈ છે! દાઉદ ઇબ્રાહીમ. ભારતનો #1 દુશ્મન અને અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે એવો Most Wanted ક્રિમિનલ. એશિયાના ઓસામા બિન લાદેન ગણાતા, દાઉદ ઇબ્રાહીમ કાસકરના બાળપણથી માંડીને પાકિસ્તાનની જાસૂસી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: True Story
The Emergency
₹595.00Category: 2023
Category: History
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
The Everything Store (Gujarati Edition)
₹399.00amazon એટલે 21મી સદીની એવી ક્રાંતિ, જેણે દુનિયાનાં અબજો લોકોનાં રોજિંદા જીવનમાં પોતાની એક ઊંડી અસર ઊભી કરી છે. એક સામાન્ય ગૅરેજમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ amazon એક સમયે માત્ર પુસ્તકો વેચતું હતું પણ તેના સ્થાપક જૅફ બેઝોસને આટલાથી સંતોષ નહોતો. એમનું તો સપનું હતું કે amazonને એક એવી કંપની બનાવવી... read more
Category: Business
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
The Family
₹150.00પરિવાર એટલે શું?... પરિવાર એટલે હરપળ તહેવાર, સુખ-દુઃખે ભાગીદારીનો વહેવાર. લાગણીઓનો અનોખો રસથાળ, અને અનેક મીઠડી યાદોની ભરમાર. જ્યાં પ્રેમ-મહોબ્બત બારેમાસ, અને રિસાવાનો અભિનય કો’કવાર. જ્યાં ગુસ્સાને હો ભલે અવકાશ, પણ નફરતનો તો હોય ઉપવાસ. જ્યાં ઉદાસીનો થાય ભાગાકાર, પણ ખુશીઓનો થાય ગુણાકાર. તમે જેવા છો એવો જ સ્વીકાર, દરેક... read more
Category: 2023
Category: Articles
Category: December 2023
Category: Latest
Category: New Arrivals
The Girl Who Played With Fire
₹499.00કૌભાંડનો પર્દાફાશ Millennium મેગેઝીનના પ્રકાશક મિકાઈલ બ્લૂમફિસ્ટ ભ્રષ્ટાચારી લોકોને ઉઘાડા પાડવા માટે પ્રખ્યાત છે. જ્યારે એક યુવાન પત્રકાર તેમની પાસે સેક્સ ટ્રાફિકિંગ પર કરેલું સંશોધન લાવે છે ત્યારે મિકાઈલ આ લખલૂટ કમાણી કરતા અપરાધને કંટ્રોલ કરતા લોકો સામે યુદ્ધ છેડવા તત્પર થાય છે. શું આ અપરાધનો પર્દાફાશ એ કરી શકે... read more
Category: 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
The Lion Queens
₹350.00Hearing the word ‘woman’ naturally brings to mind the image of a housewife and a delicate, gentle woman. But no, these true stories are not about such female characters. But, these stories belong to women who play a very important role in the conservation of Gir forest, the heaven on... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: True Story
The Maverick Effect (Gujarati Edition)
₹399.00કસ્ટમ ઑફિસરે મને કહ્યું કે હું જે એક્સપૉર્ટ કરી રહ્યો હતો તેના સૅમ્પલ આપવા જરૂરી છે. હવે દ્વિધા એ હતી કે સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવું? મારે નાછૂટકે સૉફ્ટવૅર ડાઉનલોડ કરી અને એક ફ્લૉપી ડિસ્કમાં આપવું પડ્યું. એ ખંતીલા અધિકારીએ તરત જ ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર પિન લગાવી ફૉર્મ સાથે... read more
Category: 2024
Category: August 2024
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
The Mumbai Times
₹250.00ભારતભરના યુવાનોને મુંબઈની ચમકદમકભરી જિંદગી હંમેશાં આકર્ષતી રહી છે. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારનો સંજય આવા જ આકર્ષણથી ખેંચાઈને પોતાની ઑનલાઇન ફ્રૅન્ડ ક્રિષ્નાના આમંત્રણથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરે છે અને શરૂ થાય છે તેની જિંદગીની એક અનોખી સફર. ખૂબ જ પૈસાદાર પરિવારની ક્રિષ્નાની સંગાથે સંજયનો પરિચય મુંબઈના શ્રીમંતોની ગ્લૅમરસ લાઇફથી માંડીને... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
The Silent Voice
₹325.00જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા... read more
Category: 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
The Song Celestial
₹350.00Sir Edwin Arnold, (born June 10, 1832, Gravesend, Kent, Eng. – died March 24, 1904, London), poet and journalist, best known as the author of The Light of Asia (1879), an epic poem in an elaborately Tennysonian blank verse that describes, through the mouth of an ‘imaginary Buddhist votary,’ the... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual








































