Aarti Patel
1 Book
આરતી પટેલ એ ખ્યાતનામ અભિનેત્રી અને પ્રોડ્યુસર છે. લવની ભવાઇ(2017), મોતીના છોકરે સપના મન દીઠા(1999) અને ગગો કે દાદાનું પૈણું પૈણું કરતો તો (2005) એ તેમની જાણીતી ફિલ્મો છે. ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ તેમના પતિ અને અભિનેત્રી આરોહી પટેલ તેમની પુત્રી છે.

Showing the single result