Alan J. Whiticker
1 Book / Date of Birth:- 15-12-1958
એલન જે. વ્હીટીકર ઑસ્ટ્રિલિયન નૉન-ફિક્શન લેખક અને પ્રકાશક છે. તેમણે સ્પીચીસ ધેટ ચેન્જડ ધ વર્લ્ડ સહિત 40 પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે. તેઓ શિક્ષક અને લેક્ચરર તરીકે સેવા આપી ચૂક્યા છે, પરંતુ હવે ફ્રીલાન્સ લેખક તથા એક પ્રકાશક કંપની માટે કમિશનિંગ ઍડિટર તરીકે કામગીરી કરે છે.

Showing the single result