Management Principles

Category Articles, Latest, New Arrivals
Select format

In stock

Qty

મૅનેજમેન્ટની વ્યાખ્યા શું છે?
મૅનેજમેન્ટ એટલે ચોક્કસ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આયોજન, નેતૃત્વ અને સમગ્ર ધ્યેયને નિયંત્રણ કરવાની પ્રક્રિયા.
આ જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી. આજના આધુનિક સમયકાળમાં આપણે સતત ધંધો, નોકરી, પરિવાર, હરિફાઈ, ટાર્ગેટ વગેરેથી એટલાં બધાં ઘેરાયેલાં હોઈએ છીએ જાણે એક યુદ્ધમેદાન ઉપર અનેક યુદ્ધો ન લડતાં હોઈએ. આ જીવનયુદ્ધ કદાચ થકવી નાખનારું કે ઇચ્છિત પરિણામો ન આપી શકે તેવું સાબિત થઈ શકે છે.
જો તમને સાચું મૅનેજમેન્ટ આવડી જાય તો તમે પણ જીવન અને કારકિર્દીને કન્ટ્રોલ કરીને ઇચ્છિત પરિણામ મેળવી શકશો.
આ પુસ્તકમાં તમને જીવનના વિવિધ ક્ષેત્રે અનેક રીતે ઉપયોગી થઈ શકે તેવા મૅનેજમેન્ટના સાદા અને અકસીર Principles બતાવવામાં આવ્યા છે, જે તમને સફળ, સુખી અને સમૃદ્ધ કરશે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Management Principles”

Additional Details

ISBN: 9789361971488

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 156

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.186 kg

મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ, સલાહકાર, રોકાણકાર, શિક્ષક અને વક્તા એ નયન પરીખની ઓળખ. થોડાં વર્ષોથી લેખક તરીકે પણ જાણીતા. IIM અમદાવાદથી ભણેલા એટલે ખાલી intelligenceને મહત્ત્વ આપે… Read More

Additional Details

ISBN: 9789361971488

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 156

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.186 kg