કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવા ઊંડી સાધના અનિવાર્ય છે.
કુંડલિનીવિદ્યાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને સચિત્ર રજૂઆત થઈ છે.
કુંડલિની અને કુંડલિનીજાગરણ વિષયનું ઊંડું, વિશિષ્ટ અને સંપૂર્ણ જ્ઞાન આપતું આ પુસ્તક જિજ્ઞાસુઓને વિષયની સરળ અને સ્પષ્ટ સમજ આપવાના શુભ હેતુથી લખવામાં આવ્યું છે.
Kundalinijagran
Category Articles, August 2023, Latest, New Arrivals, Spiritual
Select format
In stock
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644087
Month & Year: September 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 238
Dimension: 1.20 × 5.50 × 8.50 in
Weight: 0.27 kg
Additional Details
ISBN: 9788119644087
Month & Year: September 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 238
Dimension: 1.20 × 5.50 × 8.50 in
Weight: 0.27 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Kundalinijagran”
You must be logged in to post a review.