Leading From The Back

Category Essays, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘લીડિંગ From the Back’ ઊંડી સમજણથી લખાયેલું પુસ્તક છે. આ પુસ્તક મૅનેજમેન્ટમાં વિકાસ, પ્રગતિ અને કૉર્પોરેટ લીડર્સનો સાચો અર્થ સમજાવે છે. હું દરેકને આ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું.

એન. ચંદ્રશેખરન,  ચૅરમૅન તાતા સન્સ, ભારત 

 

‘લીડિંગ From the Back’ Leadership અંગેના આપણાં વિચારો અને દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી અભિગમ લાવે છે. આ પુસ્તક સૌએ વાંચવું જોઈએ.

રામ ચરણ,  અમેરિકાની Fortune 100 કંપનીઓના બોર્ડ તથા CEOના સલાહકાર

 

‘લીડિંગ From the Back’ વિચાર મૅનેજમેન્ટની એક પદ્ધતિ દર્શાવે છે, જે સમજવામાં, યાદ રાખવામાં અને અમલ કરવામાં સહેલી છે.

અન્ત્તી હર્લીન, ચૅરમૅન, KONE કૉર્પોરેશન, હેલસિન્કી

 

‘લીડિંગ From the Back’માં લીડર તરીકે સફળતાનો સરળ ભાષામાં માર્ગ દેખાડાયો છે.

હેપ ક્લોપ, The North Faceના સ્થાપક CEO

 

નવા લીડર્સને યાદ કરાવવું કે, કોઈપણ ટીમ યોગ્ય લીડર માટે વધુ સારું કામ કરે છે, આ સમયની માંગ છે. આ પુસ્તક નવા લીડર્સ માટે ઉત્તમ છે.

જુલિયા કિંગ, DBE, FrEng, FRS, FMed Sci, કેમ્બ્રિજના બેરોનેસ બ્રાઉન, ભૂતપૂર્વ વાસ ચાન્સેલર, એસ્ટોન યુનિવર્સિટી

 

 

શું તમને લીડરશિપના એવા કોઈ મૉડલની શોધ છે, જેને સમજવું સહેલું અને સરળ પણ હોય અને જે ઉત્તમ પરિણામ પણ આપે? જો હા, તો આ ‘લીડિંગ From The Back’ તમારી માટે જ છે. આ પુસ્તકમાં તમને ‘સુપરસ્ટાર’ લીડર બનતા શીખવાડશે. તમે શીખી શકશો કે કેવી રીતે ટીમ પાસેથી આદર મેળવી શકો અને અશક્યને કેવી રીતે શક્ય બનાવાય?

 

યાદ રાખો –

સાચા લીડર્સ Frontમાં નથી હોતા.

‘લીડિંગ From the Back’નો સિદ્ધાંત જાદુઈ છે.

 

‘લીડિંગ From The Back’ પુસ્તક રવિ કાંત (ભૂતપૂર્વ CEO અને વાઇસ ચૅરમૅન, તાતા મોટર્સ), હેરી પૌલ (બેસ્ટસેલર FISH! A Proven Way to Boost Morale and Improve Resultsના સહલેખક) અને રોસ રેક (The Win-Win Negotiatorના  સહલેખક)ના વિશાળ અનુભવ અને સમજણનો અર્ક છે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Leading From The Back”

Additional Details

ISBN: 9789361974274

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.182 kg

રવિ કાંત પાસે અનેક ઉદ્યોગોનો છેલ્લા પાંચ દાયકાનો બહોળો અનુભવ છે. તે તાતા મોટર્સમાં પંદર વર્ષ સુધી CEO અને મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. ત્યારબાદ… Read More

હેરી સાત પુસ્તકોના સહલેખક છે, જેમાં FISH! (A Proven Way to Boost Morale and Improve Result)નો સમાવેશ થાય છે. બિઝનેસને લગતાં પુસ્તકોમાં આ બેસ્ટસેલર રહ્યું… Read More

ડૉક્ટર રોસ રેક લીડરશિપના સલાહકાર, લેખક અને વક્તા છે. તેમણે લેખક અને સહલેખક તરીકે અનેક પુસ્તકો લખ્યાં છે, જેમાં Engagement Formula, Turning Your Customers into… Read More

Additional Details

ISBN: 9789361974274

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.182 kg