તમે તમારા આંતરિક સંઘર્ષને સમજી શકો એટલી સરળતાથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. તમારી સમક્ષ આદર્શ ઉદાહરણો મૂકવામાં આવ્યાં છે, જે તમને તમારા આંતરિક સંઘર્ષોને સમજવા માટે અને તેનો ઉપાય શોધવા માટે પ્રોત્સાહિત કરશે. તમે તમારા પ્રશ્નોના જવાબો મેળવી શકશો અને તમારી ભૂલોને તાર્કિક રીતે સુધારી શકશો.
‘તમે જ તમારા ગુરુ’ એ સૂત્રને ચરિતાર્થ કરતી આ self help book, તમને કેળવણીના મેઘધનુષી પર્યાવરણમાં લઈ જશે, જ્યાંથી તમે આત્મનિર્ભરતાનું ઑક્સિજન પ્રાપ્ત કરી શકશો!
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644704
Month & Year: November 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 90
Dimension: 5.50 × 8.50 in
Additional Details
ISBN: 9788119644704
Month & Year: November 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 90
Dimension: 5.50 × 8.50 in

































Be the first to review “Kelavaninu Meghdhanush”
You must be logged in to post a review.