Kem, Kain Thatu Nathi!

Category Short Stories
Select format

In stock

Qty

આ પુસ્તકમાંની મોટાભાગની વાર્તાઓમાં પ્રોટેગનિસ્ટ મહિલાઓ છે એટલે કે વાર્તાઓના કેન્દ્રમાં નાયિકા છે. આ વાર્તાઓમાં વિવિધ પરિસ્થિતિઓ અને મનઃસ્થિતિઓમાંથી પસાર થતાં પાત્રો સાથે વાચક સહજ રીતે તાદાત્મ્ય અનુભવે છે. આ નવલિકાઓ અને લઘુનવલોમાં કલ્પનાના રંગો પુરાયા હોવા છતાં તેનો આધાર વાસ્તવિક સમાજ અને સાંપ્રત ઘટનાઓ સાથે છે. લેખિકાની વિશિષ્ટતા એ છે કે આ વાર્તાઓ વાંચતાં વાંચતાં તેનાં પાત્રો કાલ્પનિક નહીં, પોતીકાં લાગે છે અને આ વાર્તાઓમાંની ઘટના જાણે નજર સામે જ બનતી હોય એવું વાચક અનુભવે છે. માનવીય સંવેદનાઓ, સંબંધોની આંટીઘૂંટીઓ, લાગણીના તાણાવાણા, સંજોગો અને પરિસ્થિતિઓમાંથી પડતાં-આખડતાં અને માર્ગ કાઢતાં આ બધાં પાત્રો ક્યાંક આપણી આસપાસનાં જ છે એવું લાગે છે.

 

SKU: 9789361972683 Category:
Weight0.212 kg
Dimensions8.5 × 5.5 × 0.10 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Kem, Kain Thatu Nathi!”

Additional Details

ISBN: 9789361972683

Month & Year: April 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

Dimension: 8.5 × 5.5 × 0.10 in

Weight: 0.212 kg

સિદ્ધહસ્ત લેખિકા ગીતા માણેકે પોતાની કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી હતી. તેમણે ગુજરાતી ભાષામાં નવલકથા, નવલિકાઓ, પ્રવાસવર્ણન, બાળવાર્તાઓ, નિબંધો, અનુવાદ વગેરે તમામ સાહિત્યપ્રકારોમાં કામ કર્યું… Read More

Additional Details

ISBN: 9789361972683

Month & Year: April 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

Dimension: 8.5 × 5.5 × 0.10 in

Weight: 0.212 kg