Google Na Sukani Sundar Pichai
₹120.00વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે? ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની Googleના CEO શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું બને? બીજું કંઈ પણ... read more
Category: Biography
Category: successmakers
Happy Man Nu Sarjan
₹150.00આજે જીવનમાં દરેક ચીજમાં અભાવ, અસમાનતા, ગળાકાપ હરીફાઈ અને માનવસમાજ માટે ક્યારેય ઉત્પન્ન ન થયેલી આટલી બિહામણી અચોક્કસ પરિસ્થિતિમાં માનવી સાચા જીવનથી દૂર થઈ રહ્યો છે, અને તેનાં મનમાં સતત દુ:ખ, ચિંતા, ઉદ્વેગ, મૂંઝવણ રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં માણસે પોતાના પ્રશ્નો ઉકેલવા માટે જીવનમાં કયો દષ્ટિકોણ રાખવો જોઈએ અને... read more
Category: Self Help
Jeet Ke Har Raho Taiyar
₹175.00સફળ વક્તા, સફળ વ્યક્તિ અને નેટવર્ક માર્કેટિંગના લેખકના પ્રેરણાત્મક વાક્યો તમારે જીતવું હોય તો કેટલાક લોકોનો સાથ આજે અને અત્યારે જ છોડવો પડશે, વિચારો કોનો સાથ છોડશો? એક માણસે એક કૂતરાને અને એક બાળકને એકસાથે પાળ્યું, કૂતરાને કાંઈ ન આપ્યું જ્યારે બાળકને બધું જ આપી દીધું, બાળક નિઃસહાય હાલતમાં મૂકીને... read more
Category: Self Help
Jeeto Dunia Tamara Abhigam Thi
₹90.00શું તમને લાગે છે કે તમારા જીવનને તમે સંભાળી શકતા નથી? શું તમને લાગે છે કે બધી વાત તમારા કાબૂ બહાર જઈ રહી છે? શું તમને ડર લાગવા માંડ્યો છે કે તમે આ બધું હવે નહીં સંભાળી શકો? દાદા જે. પી. વાસવાણી તમને એક મંત્રની ભેટ આપવા માંગે છે, જે... read more
Category: Inspirational
Jeevan Sathi
₹299.00‘લગ્ન એક નશો છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ આ એક વિચિત્ર પ્રકારનો નશો છે. એ વાતમાં પણ શંકા નથી કે જો આ નશો એક વાર ઊતરી જાય તો જીવનભર પીડા આપતા ઘાવમાં બદલાઈ જાય છે.’ આવું કહે છે છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડે.... read more
Category: Reflective
Category: Valentine's Special
Jina Isi Ka Naam Hai
₹150.00સમાજમાં હિંમતભેર જીવી રહેલાં 50 એવા નોખા જીવોની કથાઓ આ પુસ્તકમાં છે, જેઓ પોતાની અંગત કમનસીબીઓ અને શારીરિક ખામીઓ તેમ જ ધાર્મિક અને આર્થિક મજબૂરીઓ બાવજૂદ પોતાની આસપાસના લોકોની જિંદગીને બહેતર બનાવી રહ્યાં છે. જેમાંના કેટલાક તો પોતાના કરતાંય વધુ કમનસીબ છે. અંજના રાજગોપાલે માનસિક ખામી ધરાવતા 30 બાળકોને પોતાના... read more
Category: Inspirational
Jindagi Jivo Ane Kam Ne Mano
₹175.00જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ. જિંદગીમાં ઘણીવાર એવું થાય કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન હોય. લાખો લોકોને પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહીં તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક બનાવીને ઇચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય? જિંદગીને... read more
Category: Self Help
Jindagi Jivo Birbal Buddhi Thi
₹249.00વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં... read more
Category: Self Help
Jivan Badli Nakhe Teva 75 Preranatmak Pustako
₹175.00વ્યક્તિનું જીવન બદલી નાખવા માટે પોઝિટિવ એનર્જીથી ઉભરાતો એક શબ્દ જ પૂરતો છે. આ પુસ્તકમાં તમને પૉઝિટિવ એનર્જીથી ઠસોઠસ એવાં એક સામટાં 75 પુસ્તકોનો લાભ મળશે. વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં પુસ્તક જેવી મહત્ત્વની ભૂમિકા કોઈ ભજવી શક્યું નથી તેની નક્કર સાબિતી ગાંધીજી, મિલ્ટન અને માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) પૂરી... read more
Category: Self Help
Krushna Lila Madhur Madhur (With Cd)
₹95.00કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્! આજનો યુવાન કોઈ નશાની શોધમાં છે. આજનું ‘ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર’ ક્યાંક ખોવાઈ જવા ઝંખે છે. એ પૂર ઝડપે મોટરબાઈક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેને અતિ તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. શિસ્ત પ્રત્યે એને થોડીક... read more
Category: Inspirational
Category: Rathayatra
Category: Special Offer
Krushna Nu Jivansangit
₹499.00કૃષ્ણનું જીવનસંગીત કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું... read more
Category: Rathayatra
Category: Reflective
Category: Special Offer
Laganio Nu Management
₹149.00લાગણીઓનું મૅનેજમૅન્ટ જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. *... read more
Category: Inspirational
Lajja
₹225.00લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more
Category: Novel
Magaj Na Gumavo Vajan Gumavo
₹299.00* માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન... read more
Category: Health
Magic Of Thinking Success
₹250.00મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક... read more
Category: Inspirational








































