વ્યક્તિનું જીવન બદલી નાખવા માટે પોઝિટિવ એનર્જીથી ઉભરાતો એક શબ્દ જ પૂરતો છે. આ પુસ્તકમાં તમને પૉઝિટિવ એનર્જીથી ઠસોઠસ એવાં એક સામટાં 75 પુસ્તકોનો લાભ મળશે. વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં પુસ્તક જેવી મહત્ત્વની ભૂમિકા કોઈ ભજવી શક્યું નથી તેની નક્કર સાબિતી ગાંધીજી, મિલ્ટન અને માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) પૂરી પાડે છે. તમારા હાથમાં રહેલું આ પુસ્તક તમને દશે-દિશાઓમાંથી સકારાત્મક અને પ્રેરણાત્મક ઊર્જા પૂરી પાડશે અને વૈચારિક પરિવર્તનની પહેલ કરવા માટે સજ્જ કરશે એવું તમને અનુભવાશે.
Jivan Badli Nakhe Teva 75 Preranatmak Pustako
Category Best Seller, Self Help
Select format
In stock
Additional Details
ISBN: 9789388882385
Month & Year: May 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.15 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Jivan Badli Nakhe Teva 75 Preranatmak Pustako”
You must be logged in to post a review.