અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો કેશવ.
ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી.
પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે?
સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી?
કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે?
જીવનમાં આવતા અચાનક અને અણગમતા બદલાવને સ્વીકારવાની અનોખી યાત્રા અને ગુમાવેલા પ્રેમને ચકાસવાની Unique કથા…. આજે જ વાંચો…
Weight | 0.26 kg |
---|---|
Dimensions | 5.50 × 8.50 in |
Binding | Paperback |
Customer Reviews
1-5 of 27 reviews
Write a Review
Additional Details
ISBN: 9789390572922
Month & Year: July 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 220
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.26 kg
Additional Details
ISBN: 9789390572922
Month & Year: July 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 220
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.26 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Nilofar
Amazing Story…Very Heart Touching…I Just love it…
Ojaswi Verma
Completed reading this enthralling book today! It’s a great Love story. Must read this one. Also I was intrigued by its eye catching cover page which was the sole reason for reading this book.
Nasim
Amazing Story…Must buy this book..
Radhika sonrat
Heart touching story. … Can’t describe in words.. must read
aspjsk2
Khub saras story.. 👌
Fakt love story nahi pan life ni story
Darek vyakti ae aa book vanchvi joiae
Cover page pan aekdam mast che…Vachya pachi feel thayu aa story par movi bane to maja avi jay…👌👍
Prerana
Its amazing book…
Journey of love , inspiration and youth altogether… Keep writing
Binjal kachhiya
સ્ટોરીમાં થી બે વાતની ખુબ જ પ્રેરણા મળી કે
1)ગમે તેટલું દુઃખ હોઈ તો આપણે માનતા હોઈ એ દેવી તત્વ પાસે મદદ માંગીયે તો જરૂર આપણને રસ્તો મળે છે
2) કોઈ પણ ગોલ મેળવવો હોઈ તો એને સેટ કરીને ટાઈમટેબલ બનાવીને મંડી પડો…
સ્ટોરી ખુબ જ ઇન્ટરેસ્ટિંગ છે…. ખુબ જ મસ્ત છે👌👌
Amit Yadav
I just Loved it please read it, its a great book
Rathod shital
Amazing story…
Must read this book guys…
It’s so interesting..
Nidhi
Ashish is a wonderful writer and I am really sure you’ll enjoy the book
Ashish Rathod
It is an easy simple quick romantic book with no more fancy words that can be read within day or two.It’s a fantastic story, must read everyone.
Satyarajsinh Gohil
This is a wonderful book, you will love it when you read it. The Writer has done a great job
Shreya
Sometimes, a simple sentence in an incredible book can change your entire perspective for the better. To help you
This book was a out of the box readers i must be recommend to read this amazing book written by Ashish ji keep reading keep loving
Shahenaz surani
One of the best book I have read. Good job ashish. Cannot wait for ur next book ❤️
Patel Priyanka
Loveની journey વિશે હું ચાર લાઇન કહેવા માગું છું.
આ વાર્તામાં,
રુહીની રુહાની છે,
કેશવની જ કહાની છે.
રોકીની બેરુખી છે,
તો ઈશાની સહમતી છે.
આ એક પ્રેમ કહાની છે,
અને કહાની લખનાર આશિષ સુરાણીછે.
આશિષભાઈ તમે ખૂબ જ સરસ વાર્તા લખી છે.આગળ પણ આવું જ સારું સારું લખતા રહો.👌🏻🌟
Manali Joshi
Wonderful story…!!! It was great experience while reading…it takes you with whole journey… all characters portrayed very well…:)
Also it gives you motivation to reach your goals….!! Ashish is great writer…!!!
Most recommended…!!! 🙂 Keep reading…!!!
Arti chavda
Wowww…. It’s amazing story… I really enjoy to read… And i also recommend to other plz read this book once …. 😃Ashish surani is great younge writer…. And i eagerly waiting for next book and sure it will also a great Story… 😊
kaju chavda
nice story 👌👌👌👌
kaju chavda
લવ ની જર્ની..કેશવ અને રુહી ની વાત.ખરેખર આશિષ ભાઈ એ એક સુંદર વાર્તા લખી છે.સરળ ભાષા માં લખ્યું હોવાથી વાર્તા બરાબર સમજી શકાય તેવી છે.સ્ટોરી ની શરૂઆત એવી છે કે આપણે અંત જાણવા માટે અધીરા બની જઈએ . વાત કોઈ ના સપના ની છે.વાત કોઈ ના પ્રેમ ની છે.. વાત કોઈ ના સાથ ની છે.એક સુંદર અંત વાળી વાર્તા વાંચી નેં ખરેખર ખૂબ મજા આવી ગઈ.મને કેશવ નું પાત્ર ખરેખર ખૂબ જ ગમ્યું .એકદમ નીખાલશ અને સોના ના હૃદય વાળો લાગી આવે તેવું વર્ણન… ખરેખર મજા આવી.
કાજુ ચાવડા
Salima Bhimani
Beautiful love story written by Ashish Surani I enjoyed to read keep it up
Chhotu Khandheria
So wonderful , It’s amazing experience for me Loved it
Divyanshu
Very interesting story of keshav and ruhi. All characters are very interesting…must read for all…
Rushabh Shah
Wonderful Story!
Dhaval
Wow! What a unique love story. It touched my heart 💓. Writer Ashish Surani done a great job. A big thumbs up for this novel.
Rozi
Nice story
Neha
ખૂબ જ સરસ સ્ટોરી છે. લવની જર્ની વાંચીને કોઈપણ પોતાની પ્રેમની યાત્રામાં ખોવાઈ જવા મજબુર બની જશે.
Harsh Shah
Interesting and Amazing story of “Love in journey”. story touched my heart ..Must read